કપાસની ટેકાના ભાવે ખરીદીમાં કમિશન કાંડનો ભાંડાફોડ સરકાર દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકા નાં ભાગે કપાસ ની ગાંસડી ખરીદી કરેલ હોય પ્રત્યેક ગાંસડી…
View More રૂા.7 લાખની લાંચ લેતા CCIના અધિકારી-પ્યુન ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ
ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે…
View More દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડપુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા…
View More પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદકોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત…
View More કોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધોમોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યા
મોડી રાત્રે બનાવ, આરોપી પિતા-બે પુત્રો ફરાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂૂપિયામાં થયેલી બોલાચાલી આખરે…
View More મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યાખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકી
રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ…
View More ખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકીમેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યા
મેઘાલય ક્રિકેટમાં પ્રેક્ટિસના નામે રાજકોટના બાળકો સાથે છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુની. માં પીએચડી કરતો ભુજનો પ્રજ્ઞેશ બારહટ મેઘાલય ક્રિકેટ એસોસીએશનમાં રેફરી…
View More મેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યાબે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યું
8000 હજાર વ્યાજે લીધા બાદ બે મહિનામાં 12 હજાર ચૂકવ્યા છતાં વધુ નાણાની ઉઘરાણી કરી ધમકી આપતાં ભરેલું પગલું શહેરના નાનામવા રોડ પર રહેતી ફ્રુટના…
View More બે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યુંરૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડ
શહેરના રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરા નજીક નામચીન બુટલેગર દ્વારા દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી. ઝોન-2ની ટીમે દરોડો પાડી રૂૂ.5.14 લાખની 396 બોટલ વિદેશી…
View More રૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડરેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું
શહેરમાં કુખ્યાત શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ઉપર હુમલા કરતાં પણ આવા શખ્સો ખચકાતા નથી ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે.…
View More રેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું