શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્ર સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલોCategory: ક્રાઇમ
Crime
જૂની કલેક્ટર કચેરી પાસેથી કારમાં 480 દારૂની બોટલ સાથે બે ઝડપાયા
શહેરના કોઠી કમ્પાઉન્ડ નજીકથી પ્ર.નગર પોલીસની ટીમે મહિન્દ્રા કારમાં ચોરખાનું બનાવી છુપાવવામાં આવેલો દારૂૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત ખાતેથી દારૂૂનો વેંપલો કરવા બેલડીને દબોચી…
View More જૂની કલેક્ટર કચેરી પાસેથી કારમાં 480 દારૂની બોટલ સાથે બે ઝડપાયાથોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદ
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા બે દીવસ પહેલા જુની અદાવતનો ખાર રાખી બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો . આ ઘટનામા 14 શખ્સો સામે આજે વળતી…
View More થોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
ઉપલેટામાંથી ફોરવ્હીલ માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરફેરના નેટવર્કનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી રૂૂ. 1.29 લાખની 470 બોટલો વિદેશી દારૂૂ સહીત રૂૂ.4.49 લાખના મુદામાલ સાથે…
View More ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડજસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ નજીક ભાડલાના દહિંસરા ગામની સીમ વિસ્તાર માં પોલીસે દરોડો પાડી રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી બે કાર સાથે રાજકોટના ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ…
View More જસદણ પાસે રૂા.2.63 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાઅમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ
ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો; ત્રણેય આરોપીઓને 6.08 લાખનો દંડ પણ ફટકારતી સેશન્સ કોર્ટ અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ:ગુજરાતના ઈતિહાસના પ્રથમ ચુકાદા પર સંઘવીએ…
View More અમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
જામનગરમાં એક સગીરા ને છરી બતાવી ને તેણી સાથે દુષ્કર્મ આચરનાર અને અને ત્યાર પછી પણ ધાક ધમકી આપી /બ્લેક મેલ કરીને તેણી ને પોતા…
View More જામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજાલાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલૂસ ગામમાં રહેતો એક પરપ્રાંતીય યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી નો શિકાર બન્યો છે, અને 3,86,000 જેવી માતબર રકમ ગુમાવવાનો…
View More લાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડીધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાજામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ
જામનગર ના ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં રહેતી મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની એવી પરપ્રાંતિય યુવતીને પશાદી.કોમથ ની વેબસાઈટ પર જામનગરના એક શખ્સનો ભેટો થઈ ગયો હતો,…
View More જામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ