બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને…
View More બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યાCategory: ક્રાઇમ
Crime
ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા
બે દિવસથી ગુમ થયેલી માસુમ બાળકીની કોથળામાં વીંટેલી લાશ મળી આવતા ખળભળાટ પડોશી પરિણીત શખ્સે જ કાંડ આચર્યાની શંકાના આધારે ધનિષ્ટ પૂછપરછ ગાંધીનગરના ડભોડા પોલીસ…
View More ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકાઆટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપ
પતિ-સાસુ-સસરા સહિતના સામે ઘરેલુ હિંસાનો ગુનો ગુજરાત મિરર, રાજકોટ તા. 14 આટકોટમાં રહેતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલને સાસરિયને ત્રાસ આપી ઘર માંથી કાઢી મુક્યાની ફરિયાદ…
View More આટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપરાજકોટમાં દાગીના બનાવવાના બહાને 1.39 કરોડની ચાંદી લઇ પિતા-પુત્ર ફરાર
જૂનમાં માલ લઇ ગયા બાદ એક માસમાં ઘરેણા આપવાનુ કહી ધુંબો મારી દીધો રાજકોટ શહેરની સોની બજારમા વેપારીઓનુ સોનુ અને ચાંદી લઇ કારીગરો ભાગી ગયા…
View More રાજકોટમાં દાગીના બનાવવાના બહાને 1.39 કરોડની ચાંદી લઇ પિતા-પુત્ર ફરારરાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇ
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની પોતાની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને છેતરી લીધા હતા.…
View More રાજકોટના સોની વેપારી સાથે રૂા.18 લાખની ઠગાઇમોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર…
View More મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલોરાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…
View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચારથાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી
થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ…
View More થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતીઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું…
View More ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યાવેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-સોમનાથ બાયપાસ પર આવેલા પધ હેવન ફેમિલી સ્પાથમાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બુધવારે બાતમીના આધારે દરોડો પાડી…
View More વેરાવળ-સોમનાથ બાયપાસ પર સ્પાની આડમાં થતો દેહ વ્યાપારનો પર્દાફાશ