અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ક્રાકચ ગામમાં મારામારીની ઘટના સામે આવી છે. પાનની દુકાન આગળ ઊભેલા સહકારી બેંકના કર્મચારી પર કારમાં આવેલા ત્રણ શખસ ધોકા-લાકડી અને…
View More લિલિયાના ક્રાકચમાં સહકારી બેંકકર્મીને શખ્સે પાઇપના 36 ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખ્યાCategory: ક્રાઇમ
Crime
રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!
લગ્ન માટે યુવતી સહિતની ટોળકી બોગસ ડોકયુમેન્ટ આપતી, યુવતી સહિત ચારેય પાંચ દિવસના રિમાન્ડ પર ગેંગ પાસે પૈસા પરત માગે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી…
View More રાજકોટના યુવકને લૂંટી લેનાર લૂંટેરી દુલ્હને 24 વર્ષની ઉંમરે 15 લગ્ન કર્યા!આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યાઘોર કળિયુગ, પુત્ર-પુત્રવધૂએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં ગોંધી રાખ્યા
સુરતની એક સોસાયટીમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. હીરાના કારખાનામાં નોકરી કરતા પુત્ર અને પુત્રવધૂએ તેમની 65 વર્ષીય વૃદ્ધ માતાને ઘરમાં તરછોડીને, એક…
View More ઘોર કળિયુગ, પુત્ર-પુત્રવધૂએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં ગોંધી રાખ્યાસાંડેસરા કેસ, 18000 કરોડની સામે 5100 કરોડ ભરો તો તમામ ગુના માફ
સાંડેસરા બંધુઓની દરખાસ્ત સરકારે સ્વીકારી, 17 ડિસેમ્બર સુધીમાં નાણા જમા ન કરાવે તો ડીલ ફોક જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના 18000 કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના…
View More સાંડેસરા કેસ, 18000 કરોડની સામે 5100 કરોડ ભરો તો તમામ ગુના માફચોરી કરવા ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરેલી શોધખોળ
મેંટોડા જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. મેટોડા જીઆઇડીસીમાં આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મહિલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને રૂૂ.45 હજારની રોકડ…
View More ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરેલી શોધખોળકરોડોની ઠગાઇ-વિશ્ર્વાસઘાતના કેસમાં સુરત ક્રિકેટ એસો. ના પ્રમુખની ધરપકડ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન(SDCA)ના પ્રમુખ 82 વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર આરોપોસર ધરપકડ કરવામાં આવી છે.…
View More કરોડોની ઠગાઇ-વિશ્ર્વાસઘાતના કેસમાં સુરત ક્રિકેટ એસો. ના પ્રમુખની ધરપકડવડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યા
વડોદરા શહેરમાં ખોટી પોલીસ ઓળખ આપીને વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ભરૂૂચના એક વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યા…
View More વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યારૈયાધારના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો 10 દિવસ સાથે રહ્યા બાદ ગઈ… તે ગઈ !
અમદાવાદની ઠગ ટોળકીએ લગ્ન કરાવી 2.67 લાખ પડાવી લીધા : પરત મોકલવાનું કહેતા મારી નાખવાની ધમકી આપી લગ્ન વાંચ્છુક યુવાનોને ભોળવી નાણાપડાવી લેતી ટોળકીના કારનામા…
View More રૈયાધારના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો 10 દિવસ સાથે રહ્યા બાદ ગઈ… તે ગઈ !શાપરમાં 20 દિવસનો પગાર લેવા ગયેલા સિક્યુરિટી ગાર્ડ ઉપર બે માલિકનો હુમલો
શાપરમાં કારખાનામાં સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં બિહારી આધેડે 20 દિવસના પગારના રૂા.10000ની માંગણી કરતાં સિકયુરિટી એજન્સીંના માલીક અને પાર્ટનરે ધોકા વડે માર માર્યો હોવાના…
View More શાપરમાં 20 દિવસનો પગાર લેવા ગયેલા સિક્યુરિટી ગાર્ડ ઉપર બે માલિકનો હુમલો