ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો…
View More ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારોCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બે
વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ…
View More વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બેભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર માહિતી ખાતાના નિવૃત્ત કર્મચારી અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં હનીફ સમા દ્વારા ગંભીર ધમકી અને ત્રાસ…
View More ભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમવેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયા
વેરાવળ વિભાગીય હેઠળ આવેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના વીજ ધારક પાસેથી બાકી વીજ બીલ વસુલાત માટે વિશેષ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવતા…
View More વેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયાજામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી.…
View More જામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગમોરબીમાં વ્યાજખોરો બેફામ, 30 લાખનું 18 લાખ વ્યાજ ચૂકવ્યુ છતા ધમકી આપી
મોરબી જિલ્લામાં વ્યાજખોરી અને ધમકીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજે રૂૂપિયા આપી પીડિત પર દબાણ બનાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, 30 લાખનું 18 લાખ વ્યાજ ચૂકવ્યુ છતા ધમકી આપીટીપરવાન ડ્રાઈવરની ઈમાનદારી સોનાની બે કડી માલિકને પરત કરી
રાજકોટ મહાનગરપાલિકાના તારીખ-18/03/2026 ના રોજ વોર્ડ-14ના ગોપાલનગર વિસ્તારની ડોર ટૂ ડોર કલેક્શન અંગેની કામગીરી દરમિયાન ગાર્બેજ કલેક્શન વાહન (GJ 06BX-6741)માં ગોપાલનગરમાંથી એક શહેરીજન દ્વારા સોનાની…
View More ટીપરવાન ડ્રાઈવરની ઈમાનદારી સોનાની બે કડી માલિકને પરત કરીહાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયો
રાજકોટમાંથી પ્રથમ વખત 2.42 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાતા ચકચાર, આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલવાની શક્યતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજો ઝડપી પડ્યો છે. જે.કે.ચોક પુષ્કરધામ…
View More હાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયોરામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી
ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને…
View More રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી