રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટCategory: ક્રાઇમ
Crime
સોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડી
સાવરિયા કોર્પોરેશનના સંચાલકો પૈસા મળી ગયા બાદ મશીન આપવાના બદલે પેઢીને તાળા મારી ફરાર શહેરના સોની બજારમાં ઓફિસ ધરાવતાં સોની વેપારી સાથે સીએનસી મશીનની ખરીદીમાં…
View More સોની વેપારી સાથે CNC મશીનની ખરીદીમાં 67.26 લાખની છેતરપિંડીકુવાડવા રોડ પાસે કવાર્ટરમાં મકાનમાંથી 79 હજાર મતાની ચોરી, સખી સામે શંકાની સોય
કુવાડવા રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદી શિતલબેન સંજયભાઈ લિંબાસીયાએ અજાણ્યા શખ્સ અથવા તેમની ઓળખીતા મુસ્કાનબેન સામે…
View More કુવાડવા રોડ પાસે કવાર્ટરમાં મકાનમાંથી 79 હજાર મતાની ચોરી, સખી સામે શંકાની સોયઘંટેશ્ર્વરમાં કારનું ભાડું ઉઘરાવવા ગયેલા યુવાન પર છરી વડે હુમલો
શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 150 ફૂટ રિંગ રોડ પાસે કારના ભાડાના પૈસાની ઉઘરાણી કરવા ગયેલા 21 વર્ષીય પિન્ટુભાઈ ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ પરમાર નામના યુવક પર…
View More ઘંટેશ્ર્વરમાં કારનું ભાડું ઉઘરાવવા ગયેલા યુવાન પર છરી વડે હુમલોરાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષ
પોલીસ તપાસમાં ખામીઓના કારણે કેસ સાબિત થઈ શક્યો નહીં વર્ષ 2017માં રાજકોટમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટે મહત્વપૂર્ણ…
View More રાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષજામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલે
જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ…
View More જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલેચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા સહિતનાં હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More ચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોલાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલો
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે…
View More લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલોજામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણ
ચેલા ગામના સરપંચ સહિતના ટોળા સામે ફરિયાદ, ડમ્પિંગ પોઈન્ટ પચાવી પાડવાના ડખ્ખામાં દરેડ ૠઈંઉઈનું આંતરિક રાજકારણ પણ ચર્ચાની એરણે જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ…
View More જામનગરમાં ખરાબાની જમીન પચાવવા બે જૂથો વચ્ચે અથડામણવેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી
વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર…
View More વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી