અમરેલીના નામચીન વસંત ચાવડાએ ફોનમાં ધમકી આપી, આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ જસદણ તાલુકાના વડોદ ગામમાં સરકારી તંત્ર દ્વારા કાયદેસરની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની…
View More જસદણના વડોદમાં બોર્ડ હટાવવા મુદ્દે હોબાળો તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ, 4 સામે ફરિયાદCategory: ક્રાઇમ
Crime
સૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક લોકોને બરકત વધારવાની લાલચ આપી છેતરપીંડી કરતી વાંકાનેર પંથકની ટોળકીને ગ્રામ્ય લોધિકા પોલીસે ઝડપી લીધી હતી. લોધિકા તાલુકાના ચાંદલી ગામે રહેતા…
View More સૌરાષ્ટ્રમાં સાધુનો સ્વાંગ રચી બરકત વધારવાની લાલચ આપતી ઠગ ટોળકી ઝડપાઈખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇરાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો
ગીર સોમનાથ પોલીસે તાલાલામાંથી એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત હાજર ન…
View More રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયોભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમતા જમાઈ એ સસરા ની હત્યા કરી હતી. પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી.…
View More ભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયાઆટકોટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટની ફરિયાદ
આટકોટ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષક પર હુમલાની ઘટના બની છે. હુમલામાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા આ ઘટના સંદર્ભે આટકોટ પોલીસે સરકારી કર્મચારી…
View More આટકોટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટની ફરિયાદરાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડી
કોટડાસાંગાણીના હડમતાળા જી.આઈ.ડી.સી. માં ‘સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાંથી મોટા પાયે લોખંડના સ્ક્રેપની ચોરી કરી, કંપની સાથે રૂૂ.1.92 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે સ્ક્રેપ કૌભાંડ, રૂ.1.92 લાખની છેતરપિંડીશાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલો
શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે સમાધાન કરવા ગયેલા 26 વર્ષીય યુવક ઉપર છરી અને ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે છ…
View More શાપર-વેરાવળમાં પત્નીને મેસેજ કરવા બાબતે ઝઘડામાં યુવક ઉપર છરીથી હુમલોઆશાપુરાનગરની પરિણીતાને ત્રાસ: ગર્ભવતી હતી ત્યારે પતિએ ઝઘડો કરી બેફામ માર માર્યો
રાજકોટ શહેરમાં ઘરેલું હિંસા અને પરણિતાને ત્રાસ આપવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે,હુડકો ચોકડી પાસે આવેલા આશાપુરા નગર-1…
View More આશાપુરાનગરની પરિણીતાને ત્રાસ: ગર્ભવતી હતી ત્યારે પતિએ ઝઘડો કરી બેફામ માર માર્યોવેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડ
વેપારીએ છેતરપિંડીથી બચવા ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડતા માતાનું એકાઉન્ટ ટાર્ગેટ કર્યુ આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા કીમિયા અપનાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.…
View More વેપારીને કારનું બોગસ ચલણ મોકલી બેંક એકાઉન્ટમાંથી રૂા.8.16 લાખનું સાયબર ફ્રોડ