જામનગરના દરેડમાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે દરેડના ભોપા ચારણની દુકાનમાં દરોડો પાડી રૂા. 1.80…
View More જામનગરના દરેડમાં એસએમસીનો દરોડો: 1.80 લાખનો દેશી દારૂ પકડાયોCategory: ક્રાઇમ
Crime
મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIR
મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાંથી…
View More મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIRભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ સાથે એક શખ્સની ધરપકડ…
View More ભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયોનાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખ
દારૂનાં ધંધા ફૂલ્યા ફાલ્યા, બૂટલેગરોને છાવરતાનાં આક્ષેપ સાથે તપાસ અને પગલાંની માંગ કરી ચકચાર જગાવ્યો ચોટીલા પંથકમાં લાખોનાં ઇંગ્લીશ દારૂૂનાં ચાલું કટીંગ અને દારૂૂનો જથ્થો…
View More નાની મોલડી PSI નાના ગરીબ લોકોને ખાખીનો ખોફ બતાવે છે! તા. પં. પ્રમુખસુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત
અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા…
View More સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોતઆલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળી
અમેરિકાના હવાઈ દ્વીપના કાહુલુઈ એરપોર્ટ પર શિકાગોથી આવેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 202ના વ્હીલ વેલમાં એક લાશ મળી છે. ડીપીડીસી પોલીસ અને એરલાઈન્સ આ ઘટના અંગે…
View More આલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળીકુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકી
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા ઝઘડી રહેલા દંપતીને જોતા 10 વર્ષના બાળક પર યુવાને છરી વડે હુમલો કરતા ઘવાયેલા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમા…
View More કુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકીજીએસટીના અધિકારીએ 27 લાખનો તોડ કર્યાની ગૃહમંત્રી-પોલીસ કમિશનરને ફરિયાદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ મોબાઈલના વેપારી પાસેથી 40 લાખ રૂૂપિયાનો જીએસટી ભરાવવા ઉપરાંત રોકડામાં 27 લાખ રૂૂપિયા લઈ ગયા હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરની…
View More જીએસટીના અધિકારીએ 27 લાખનો તોડ કર્યાની ગૃહમંત્રી-પોલીસ કમિશનરને ફરિયાદશહેરમાં જુગારના ચાર દરોડા : 26 જુગારી ઝડપાયા
રૈયા રોડ સેરનિટી બિલ્ડિંગ, રિદ્ધિ-સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ ચોક અને રસુલપરામાં પોલીસની રેડ રાજકોટ શહેરમા રૈયા રોડ પર સીટી સેરનીટી બિલ્ડીંગ, રીધ્ધી – સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ…
View More શહેરમાં જુગારના ચાર દરોડા : 26 જુગારી ઝડપાયાગોંડલના દાળિયામાં બોગસ દસ્તાવેજ ઊભા કરી જમીન પચાવી પાડવા કૌભાંડ
વારસદારની મામલતદારમાં રજૂઆત ગોંડલનાં દાળીયા ગામમાં આવેલી જમીનમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન હડપી લેવાની બાબતે જમીનનાં મુળ માલીકનાં વારસદારે ગોંડલ મામલતદાર ને રજુઆત કરી…
View More ગોંડલના દાળિયામાં બોગસ દસ્તાવેજ ઊભા કરી જમીન પચાવી પાડવા કૌભાંડ