અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મકાનનું રસોડું ધરાશાયી થઈ ગયું હતું તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ…
View More બાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યોCategory: અમરેલી
અમરેલીના ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાને ફાડી ખાતી સિંહણ, બાળકી ઉપર પણ હુમલો
અમરેલી જિલ્લાના ધારી અને લીલીયા પંથકમાં વન્ય પ્રાણીઓએ આતંક મચાવતા બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે એક મહિલા પર હુમલો કરી…
View More અમરેલીના ગોવિંદપુરમાં નદીના પટમાં કપડાં ધોતી મહિલાને ફાડી ખાતી સિંહણ, બાળકી ઉપર પણ હુમલોગૂગલ મેપમાં મંદિરનું લોકેશન સર્ચ કરી ચોરીને અંજામ આપતી અમરેલીની ગેંગના છ સભ્યો ઝડપાયા
અમરેલી જિલ્લા સહિત જુદા જુદા વિસ્તારમાં 18 મંદિરમાં ચોરી કરતી ગેંગના 6 શખ્સોને એલસીબીએ 2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂૂપિયા રોકડ…
View More ગૂગલ મેપમાં મંદિરનું લોકેશન સર્ચ કરી ચોરીને અંજામ આપતી અમરેલીની ગેંગના છ સભ્યો ઝડપાયાપ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજા
રાજુલા તાલુકાના મોભિયાણા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને કારણે ગામમાં થોડાક…
View More પ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજામોટી કુંકાવાવમાં મોબાઇલ તૂટી જતા યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત
મોટી કુંકાવાવમાં યુવક અને દામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. મોટુ કુંકાવાવમાં રામપરા ચોકમાં…
View More મોટી કુંકાવાવમાં મોબાઇલ તૂટી જતા યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાતઅમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો જાહેર
અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ…
View More અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો જાહેરઅમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા
અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે…
View More અમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યાલાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત
લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો…
View More લાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોતઅમરેલીના માલવણમાં પાક નિષ્ફળ જતા યુવકનો આપઘાત
અમરેલી તાલુકાના માલવણમાં ઘઉંનો પાક નિષ્ફળ જવાથી 40 વર્ષિય યુવકે ઝેરી ટીકડા ખાય લેતા મોત નિપજ્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં મૃતકના ભાઈએ…
View More અમરેલીના માલવણમાં પાક નિષ્ફળ જતા યુવકનો આપઘાતIVF ટેકનોલોજીથી પ્રથમ ગીર વાછરડીનો જન્મ
અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB) હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો…
View More IVF ટેકનોલોજીથી પ્રથમ ગીર વાછરડીનો જન્મ