અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ટોક શો રજૂ થતા હોય છે. આવો જ એક રસપ્રદ ટોક શો ટુંક સમયમાં અભિનેત્રી કાજોલ અને ટ્વીંકલ ખન્ના…
View More ’TOO MUCH’, કાજોલ અને ટિવન્કલ લાવશે બોલ્ડ અને બિન્દાસ ટોક શોCategory: મનોરંજન
“ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયો
અભિનેતા રણવીર સિંહે પોતાના જન્મદિન પર ચાહકોને જોરદાર સરપ્રાઇઝ આપી છે. રણવીરની આવનાર ફિલ્મ ધુરંધર નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાંબા વાળ, સિગરેટનો…
View More “ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયોકિંગના સેટ પર શાહરૂખ ખાન ઘાયલ, સારવાર માટે અમેરિકા જવા રવાના
શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ સમાચાર છે કે અભિનેતા સેટ પર ઘાયલ થયો છે. અભિનેતા તેની ટીમ સાથે સારવાર માટે…
View More કિંગના સેટ પર શાહરૂખ ખાન ઘાયલ, સારવાર માટે અમેરિકા જવા રવાનાસિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાં
અરિજિત સિંહ સિંગર તરીકે અત્યંત લોકપ્રિય છે અને હવે તે બોલીવુડમાં ફિલ્મ-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે અરિજિત સિંહ એક અનોખી…
View More સિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાંનોલાનની ‘ધ ઓડીસી’ ફિલ્મનો ક્રેઝ, રિલીઝ થવાના એક વર્ષ પહેલાં તમામ ટિકિટ બુક
17 જુલાઇ 2026ના રિલીઝ થશે, હોલિવુડની સૌથી મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે પ્રખ્યાત હોલીવુડ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન ફરી એકવાર સિનેમા પ્રેમીઓ માટે ખાસ ભેટ લઈ આવ્યા…
View More નોલાનની ‘ધ ઓડીસી’ ફિલ્મનો ક્રેઝ, રિલીઝ થવાના એક વર્ષ પહેલાં તમામ ટિકિટ બુકઅજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
અજય દેવગણની વર્ષ-2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર-2’ 25 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, રવિ કિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ, ચંકી…
View More અજય દેવગણની ‘સન ઓફ સરદાર’ 25મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝકિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માતા-પિતા બન્યા છે. કિયારાએ પુત્રીને જન્મ આપ્યો છે. કિયારાને સોમવારે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં…
View More કિયારા-સિદ્ધાર્થના ઘરે આવી નાની રાજકુમારી, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મકાર્તિક આર્યનની તૂ મેરી, મૈ તેરા, ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી
એક્ટર કાર્તિક આર્યન હવે પોતાની આગામી ફિલ્મ તૂ મેરી મેં તેરા મૈં તેરા તૂ મેરી ફિલ્મની તૈયારીમાં લાગ્યો છે. હાલમાં સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ કાર્તિક…
View More કાર્તિક આર્યનની તૂ મેરી, મૈ તેરા, ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી‘અમે હાર માનીશું નહીં..’ કેનેડામાં કાફે પર હુમલા બાદ કપિલ શર્માએ આપી પ્રતિક્રિયા
સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્માએ તેમની પત્ની ગિન્ની ચતરથ સાથે કેનેડામાં ‘કેપ્સ કાફે’ ખોલ્યું હતું. પરંતુ ગુરુવારે કોમેડિયનના કાફેમાં ગોળીબાર થયો. આ સમાચારે બધાને ચોંકાવી…
View More ‘અમે હાર માનીશું નહીં..’ કેનેડામાં કાફે પર હુમલા બાદ કપિલ શર્માએ આપી પ્રતિક્રિયાસટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
EDએ ફિલ્મ સ્ટાર પર પોતાની પકડ કડક બનાવી છે. EDએ તેલંગાણાના 29 જાણીતા ફિલ્મ કલાકારો, યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુલેન્સર સામે મોટી કાર્યવાહી કરી છે.…
View More સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી