આપણા દેશમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાં કહેવાતા મહાપુરૂષો કે જેઓ પ્રજાના સેવક છે અને લાલ બત્તીવાળી મોટરકારોમાં ફરે છે તેમના દ્વારા ટ્રાફિકની અટકાયત, જામ…
View More મુંબઇમાં રસ્તો જામ કરનારા પ્રધાનને પ્રજાએ કહ્યું ગેટ આઉટલખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજય
રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું આઇપીએલ 2026 માં લખનૌ સુપર…
View More લખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજયUPના મિર્ઝાપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: ચાર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં 11ના મોત
યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
View More UPના મિર્ઝાપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: ચાર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં 11ના મોતરિફાઇનરીઓ ભડકે બાળવાનું આંતરરાષ્ટ્રીય કાવતરૂં
વિવિધ દુર્ઘટનાઓ પાછળ ભેદી ગ્લોબલ પેટર્નની આશંકા: ચીન આવા અકસ્માતોથી અલિપ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પચપદરામાં કે રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, લગભગ 13 વર્ષ…
View More રિફાઇનરીઓ ભડકે બાળવાનું આંતરરાષ્ટ્રીય કાવતરૂંમિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમન
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે 1 કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ…
View More મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમનજહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પ
ઈરાને હોર્મુઝની ખાડીમાં એક ક્ધટેનર જહાજ પર ગોળીબાર કર્યો છે, જેનાથી જહાજને નુકસાન થયું છે અને પાકિસ્તાનમાં આયોજિત યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જતાં, દાવ વધુ વધ્યો…
View More જહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પઇંધણની બચત કરવા લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ઉડાનો કાપી
ડ્યુશ લુફ્થાન્સાએ તેના યુરોપિયન ઉનાળાના સમયપત્રકમાંથી 20,000 બિન-આર્થિક ટૂંકા અંતરની ફ્લાઇટ્સ દૂર કરશે જેથી જેટ ઇંધણ બચાવવામાં મદદ મળે, જે ઈરાન યુદ્ધની શરૂૂઆતથી બમણું થઈ…
View More ઇંધણની બચત કરવા લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ઉડાનો કાપીNIA કાયદાને પડકારતી અરજી અંગે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટે મંગળવારે કેરળ સ્થિત એક વકીલ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ, 2008 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો, અને અવલોકન…
View More NIA કાયદાને પડકારતી અરજી અંગે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસમોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખા
આવતીકાલે તામિલનાડુની તમામ 234 બેઠકો માટે અને પશ્ર્ચિમ બંગાળ પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી…
View More મોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખામિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
શહેરના ચુનારાવાડ નજીક સીતારામ સોસાયટીમાં રહેતા અને બકાલું વેચવાની સાથે છૂટક મજૂરી કરતા રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ. 21) નામના યુવાને આજીડેમ ચોકડી પાસે રામવન નજીક…
View More મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું