શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને નાગેશ્ર્વર ભવાની ચોક પાસે હેરસલૂનની દુકાન ધરાવતાં યુવાને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રેસકોર્સ નજીક ઝેરી દવા પી લીધી…
View More વ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધુંલગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
શહેરના નાના મવા રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી એક યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા…
View More લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસગુજરાતના શહેરોમાં એક વખત હોસ્પિટલમાં દાખલનો ખર્ચ 51 હજાર!
રાષ્ટ્રીય સરેરાશ કરતા રાજ્યમાં વધુ ખર્ચ, PM-JAY અને અમૃતમ જેવી યોજનાઓ પર વધુ મદાર હોસ્પિટલમાં દાખલ થવું જ ચિંતાનો વિષય છે, પરંતુ બિલ જોઈને તો…
View More ગુજરાતના શહેરોમાં એક વખત હોસ્પિટલમાં દાખલનો ખર્ચ 51 હજાર!રાજકોટ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો એકશન પ્લાન
વોંકળા-ડ્રેનેજ સફાઇ, વીજ વાયરને અડતા વૃક્ષોના કટિંગ, જોખમી હોર્ડિંગ્સની એજન્સીઓને નોટિસ આપવા માટે કમિશનરનો કડક આદેશ રાજકોટ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન બનાવ્યો છે. એ…
View More રાજકોટ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો એકશન પ્લાનવેકેશનમાં સ્કૂલ ચાલુ રાખતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરો: રાજપૂત
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ દ્વારા રાજ્ય સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ખુલ્લેઆમ ભંગ કરીને વેકેશન બેચના નામે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી રહી…
View More વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરો: રાજપૂતગાયકવાડીમાં ઘરઘાટીએ જ 40 હજારની રોકડ ચોરી લીધી
શહેરના ગાયકવાડી વિસ્તારમાં નિવૃત્ત દંપતિના ઘરે કામ કરતા ઘરઘાટીએ જ કબાટમાંથી પેન્શનના રૂપિયા 40 હજારની રોકડ ચોરી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છેલ્લા એક…
View More ગાયકવાડીમાં ઘરઘાટીએ જ 40 હજારની રોકડ ચોરી લીધીરૈયાધારમાં માતાના વિરહમાં મૂકબધીર પુત્રએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરમાં રૈયાધાર સ્લમ કવાર્ટર મફતીયાપરામાં રહેતાં મુકબધીર યુવાને માતાના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે મહિનામાં એક જ પરિવારમાંથી બે અર્થી ઉઠતાં પરિવારમાં…
View More રૈયાધારમાં માતાના વિરહમાં મૂકબધીર પુત્રએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતમાતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીનો ઝેર પી આપઘાત
વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા 19 વર્ષની દિકરીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઇ જવા પામી…
View More માતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીનો ઝેર પી આપઘાતશેરીમાં ‘ગંજી-ચડ્ડો’ પહેરીને બેસવાની ના પાડી યુવક પર ‘બંધુક’ નામના શખ્સનો હુમલો
હુમલાખોરે સોનાનો ચેન તોડી નાખ્યો,પથ્થરમારો કરતા યુવકને ઇજા:મનહરપરાનો બનાવ શહેરના થોરાળા વિસ્તારના મનહરપરા શેરી નંબર 7માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગરમીના કારણે પોતાના ઘર…
View More શેરીમાં ‘ગંજી-ચડ્ડો’ પહેરીને બેસવાની ના પાડી યુવક પર ‘બંધુક’ નામના શખ્સનો હુમલોઅંજલિ, પ્રેમવાટિકા રેસ્ટો., મધુવન ડેરીમાં આરોગ્યનું જોખમ
પનીર અને ફૂલ ક્રીમ મિલ્કના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ, પેઢીના માલિકો વિરુધ્ધ મનપાની કાનૂની કાર્યવાહી રાજકોટિયન્સ એટલે સ્વાદના શોખિન તેવુ માનવામા આવે છે. પણ હોટલ-રેસ્ટોરેન્ટ…
View More અંજલિ, પ્રેમવાટિકા રેસ્ટો., મધુવન ડેરીમાં આરોગ્યનું જોખમ