136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી…
View More ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનોમોરબી જિલ્લામાં આપઘાતના બે બનાવ, રૂપાવટીમાં યુવતીએ જીવ ટૂંકાવ્યો
મોરબી જીલ્લામાં એક જ દિવસમાં બે આત્મહત્યાના બનાવ બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં પચ્ચીછવારીયા દલવાડી સર્કલ પાસે 20 વર્ષીય યુવતીએ તો રૂૂપાવટી ગામની સીમમાં 18…
View More મોરબી જિલ્લામાં આપઘાતના બે બનાવ, રૂપાવટીમાં યુવતીએ જીવ ટૂંકાવ્યોવેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડી
વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા…
View More વેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડીસોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદ
સવારના લોકોના ટોળા ઉમટી પડતા કલેકટર ઉપાધ્યાય ધટના સ્થળે પહોંચી આ ધાર્મિક જગ્યાનુ ડિમોલિશન નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો પ્રભાસપાટણ સોમનાથ ખાતે…
View More સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદ19 વર્ષ વીતી ગયા છતાં સૌરાષ્ટ્ર યુનિ.નો કોન્વોકેશન હોલ ‘ખંઢેર’
1.65 કરોડનો ધુમાડો, છતાં કામગીરીના નામે ‘મીંડુ’: પ્રવર્તમાન કુલપતિ પણ કોન્વોકેશન હોલ મુદ્દે અજાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક નહીં અનેકવિધ પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોય તેવી…
View More 19 વર્ષ વીતી ગયા છતાં સૌરાષ્ટ્ર યુનિ.નો કોન્વોકેશન હોલ ‘ખંઢેર’જામજોધપુરના મોટી ગોપ ગામે અઢી વર્ષના બાળકનું શ્ર્વાસની બીમારીથી મૃત્યુ
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ગિધાભાઈ પરમાર નામના શ્રમિક ના અઢી વર્ષના પુત્ર કવિરાજ કે જે છેલ્લા દોઢ વર્ષથી…
View More જામજોધપુરના મોટી ગોપ ગામે અઢી વર્ષના બાળકનું શ્ર્વાસની બીમારીથી મૃત્યુ40 ટકા સ્ટાફ વસતી ગણતરીમાં મૂકાતા પાસપોર્ટમાં લાંબુ વેઇટિંગ
વિદેશમાં પ્રવેશ માટે દોડી રહેલા વિદ્યાર્થીઓ, વિદેશમાં નોકરી માટે તૈયારી કરી રહેલા વ્યાવસાયિકો અને આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરી રહેલા પરિવારો ટૂંક સમયમાં પાસપોર્ટ માટે લાંબી…
View More 40 ટકા સ્ટાફ વસતી ગણતરીમાં મૂકાતા પાસપોર્ટમાં લાંબુ વેઇટિંગ40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારોને હવે ફ્રી હેલ્થ ચેકઅપ સુવિધા, કેન્દ્રની જાહેરાત
કેન્દ્ર સરકારે વિવિધ સેક્ટરોમાં કાર્યરત કામદારોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 7મી મે 2026થી અમલી બને…
View More 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારોને હવે ફ્રી હેલ્થ ચેકઅપ સુવિધા, કેન્દ્રની જાહેરાતસૌરાષ્ટ્ર-ઉ.ગુજરાત બાદ હવે સુરતમાં નિર્માણ પામશે ભવ્ય ખોડલધામ
અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં મંદિર-સંકુલ બનાવવાની જાહેરાત કરતા ચેરમેન નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે આજે તારીખ 6 મે ને બુધવારના રોજ સુરત મુકામે…
View More સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાત બાદ હવે સુરતમાં નિર્માણ પામશે ભવ્ય ખોડલધામઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયા
ચાર લોકો ઘવાયા, મૃતકો વધવાની આશંકા ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ગઇકાલે બપોરે એક પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 16…
View More ઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયા