અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જતા પહેલા બુધવારે થોડોક સમય પાકિસ્તાનમાં રોકાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફએ દાવો કર્યો છે કે…
View More કાલે ચીન મુલાકાત પહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાણ કરશેડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોત
શ્ર્વાસ લેવામાં તકલીફ થતા સારવારમાં દમ તોડયો રાજકોટની પોપટપરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક પાકિસ્તાની નાગરિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…
View More ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોતરાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો
સૂરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવું પડે તેવી હાલત વચ્ચે જનજીવન પ્રભાવિત રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યોસિંહોના ઘરમાં માઇનિંગની મંજૂરી સામે ખુદ ધારાસભ્ય મેદાને
એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયન્સના સંવર્ધન માટે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં…
View More સિંહોના ઘરમાં માઇનિંગની મંજૂરી સામે ખુદ ધારાસભ્ય મેદાનેશેરી-ફેરિયાઓ માટે નવી અરજી અને લોન માટે કાલે કેમ્પ
ભારત સરકાર દ્વારા COVID-19થી અસરગ્રસ્ત શેરીફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના થકી તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી…
View More શેરી-ફેરિયાઓ માટે નવી અરજી અને લોન માટે કાલે કેમ્પનીટની પરીક્ષા રદ થતા વાલીઓ-છાત્રોમાં આક્રોશ
અમારી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, છાસવારે પેપરો ફૂટે છે છતાં કોઇ અસરકારક પગલા ભરાયા નથી, વલોપાત ઠાલવતા વિદ્યાર્થીઓ રડી પડ્યા પેપર લીક…
View More નીટની પરીક્ષા રદ થતા વાલીઓ-છાત્રોમાં આક્રોશભીમનગર અને કટારિયા ચોકડી પાસે 40 બાંધકામનો કડુસલો
ટીપીના રોડ અને રિઝર્વેશન પ્લોટમાં ખડકાઇ ગયેલા રહેણાંક અને કોમર્સિયલ કાચા-પાકા બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ધણધણ્યુ કટારિયા ચોકડી પાસે 6271 ચો.મી. અનામત પ્લોટમાં 9 બાંધકામનો…
View More ભીમનગર અને કટારિયા ચોકડી પાસે 40 બાંધકામનો કડુસલોયુનિ.રોડ પરથી કારમાં દારૂની બોટલ સાથે ગાયક કલાકાર ઝડપાયો
શહેરમાં યુનિ.રોડ પર જે.કે. ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે કારમાં દારૂૂના બે બોટલ સાથે સિંગર જયેશ દવેને ઝડપી લીધો હતો. જડૂસ હોટલ સામે મકાનમાંથી દારૂૂની 40…
View More યુનિ.રોડ પરથી કારમાં દારૂની બોટલ સાથે ગાયક કલાકાર ઝડપાયોલુખ્ખાઓ બેફામ : સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સામે સિક્યોરિટી ગાર્ડ પાસેથી મોબાઈલ ઝૂંટવી હુમલો
શહેર પોલીસનો ભય ફરીવાર ઘટ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી લુખ્ખાઓ બેફામ બન્યાં છે. નાગેશ્વરમાં જાહેરમાં થયેલ ફાયરીંગ બાદ સૌરાષ્ટ્ર હાઇસ્કુલની સામે જે.પી.ટુ. આવાસના સિક્યુરિટી…
View More લુખ્ખાઓ બેફામ : સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સામે સિક્યોરિટી ગાર્ડ પાસેથી મોબાઈલ ઝૂંટવી હુમલોદ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યો
શહેરના મવડી મેઈન રોડ પર ગઈકાલે સાંજે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદયનગર-01 માં રહેતા જ્યોતીબેન નિલેષભાઈ ગુજરીયાએ અશ્વીન મકવાણા, રોહિત વાલાણી…
View More દ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યો