વિસ્ફોટ બાદ હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પમાં ઘુસી ગયા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર…
View More પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોતઅમેરિકામાં ગૌતમ અદાણીને મોટી રાહત, લાંચ અને ફ્રોડના કેસ પરત ખેંચશે
પ્રથમ ફોજદારી અને બાદમાં સિવિલ કેસ પરત ખેંચાશે તેવો મીડિયા અહેવાલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર સામે…
View More અમેરિકામાં ગૌતમ અદાણીને મોટી રાહત, લાંચ અને ફ્રોડના કેસ પરત ખેંચશેપેપર લીકથી રદ થયેલી નીટ યુજીની પરીક્ષા 21 જૂને, NTAની જાહેરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ યુજી 2026 ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયા પછી એક્ઝામ રદ કરી દેવામાં…
View More પેપર લીકથી રદ થયેલી નીટ યુજીની પરીક્ષા 21 જૂને, NTAની જાહેરાતચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ-ગેસ સળગ્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો રાત 3 રૂપિયા અને CNGના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકાતા લોકોમાં ભારે દેકારો દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ…
View More ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ-ગેસ સળગ્યાકલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરી
કલ્યાણપુરથી આશરે 11 કિલોમીટર દૂર ખાખરડા અને પટેલકા ગામના રોડ પર એક મંદિર નજીક રહેલા પીજીવીસીએલના થાંભલાની ડેડ લાઈન પર રહેલો રૂૂ. 41,000 ની કિંમતનો…
View More કલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરીરાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોત
રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2 ખાતે ગરમી અને તડકાથી રાહત મેળવવા નહાવા ગયેલા બે કિશોરો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યાં હોવાની દુખદ ઘટના સામે…
View More રાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોતમુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંગીરસફારીમાં VIPને ‘રાજી કરવા’ ગાયનું લાઇવ મારણ કરાવાયું?
જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ, સંગઠનો અને એક જાગૃત નાગરિકે તટસ્થ તપાસ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો દુબળી-પાતળી ગાય માલધારીઓની ન હોય, લાયન શો પૂર્વ આયોજીત હોવાનો…
View More ગીરસફારીમાં VIPને ‘રાજી કરવા’ ગાયનું લાઇવ મારણ કરાવાયું?કલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા અગાઉ બોકસાઈટ ચોરી માટે કુખ્યાત બની ગયેલા કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતું બોકસાઈટનું વહન પકડી પડાયું હતું. આ સમગ્ર…
View More કલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયુંજામનગરના જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાડા ત્રણ કરોડની જમીન દબાણ મુક્ત કરાવાઈ
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતાં આશરે…
View More જામનગરના જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાડા ત્રણ કરોડની જમીન દબાણ મુક્ત કરાવાઈ