83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને…
View More ‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભમિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરર
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ ટક્કરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી…
View More મિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરરRBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણન પરની ફિલ્મ ચર્ચામાં
મનોજ બાજપેયી ગવર્નરના રોલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ’ગવર્નર’ હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનના…
View More RBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણન પરની ફિલ્મ ચર્ચામાંભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ
સ્મૃતિ મંધાનાની 44 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ, 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી દિપ્તી શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી 2026 ના ICC મહિલા…
View More ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભરામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મ
ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને…
View More રામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાંજબરદસ્ત તેજી જોવા મળી છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે.…
View More ટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટલેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું લેશે સ્થાન
કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને ભારતીય સેનાના આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. સેઠ હાલમાં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ…
View More લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું લેશે સ્થાનAI કંપની એન્થ્રોપિક ઉપર અમેરિકાનો પ્રતિબંધ, વિશ્ર્વભરના યુઝર્સ માટે શટડાઉન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગ્રણી AIકંપની એન્થ્રોપિક…
View More AI કંપની એન્થ્રોપિક ઉપર અમેરિકાનો પ્રતિબંધ, વિશ્ર્વભરના યુઝર્સ માટે શટડાઉન94 વર્ષમાં પ્રથમવાર 14 દીકરીઓ આર્મી એરફોર્સમાં અધિકારી બની
દેહરાદુન ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી અને હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાં પાર્સીૈંગ આઉટ પરેડ યોજાઈ, રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રીની હાજરી 13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની…
View More 94 વર્ષમાં પ્રથમવાર 14 દીકરીઓ આર્મી એરફોર્સમાં અધિકારી બનીભારે કરી, બિહારમાં 132 ફૂટનો મોબાઇલ ટાવર ચોર ઉઠાવી ગયા
બિહારના બક્સર જિલ્લામાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના…
View More ભારે કરી, બિહારમાં 132 ફૂટનો મોબાઇલ ટાવર ચોર ઉઠાવી ગયા