ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આગામી 28-29 મે…
View More કાલે ગૃહમંત્રી અમિત શાહની કમલમમાં પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠકકાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયર
રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મનપાના હોદ્દેદારોની પણ થશે નિયુક્તિ મેયર પદ માટે બ્રાહ્મણ, કડવા પટેલ કે પછી ક્ષત્રિય? ભારે સસ્પેન્સ…
View More કાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયરવેરાવળમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઈક ચાલકની અડફેટે ચાલીને જતા વૃદ્ધનું મોત
મોચીનગરમાં પ્રકાશ બેકરી પાસે સર્જાયો અકસ્માત; બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા વેરાવળ શહેરમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક…
View More વેરાવળમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઈક ચાલકની અડફેટે ચાલીને જતા વૃદ્ધનું મોતએક વર્ષમાં સુરેન્દ્રનગર પંથકમાં 2200 ગેરકાયદે ખાણ બંંધ, 10000 કરોડની ખનીજચોરી ઝડપાઇ
એક વર્ષમાં ચોટીલા-મૂળી-થાનગઢમાં ડે.કલેકટર એચ.ટી. મકવાણાની અભૂતપૂર્વ કામગીરી, 20000થી વધુ શ્રમીકોનું રેસ્કયુ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર ઐતિહાસિક પંચાળ પંથકથી ઓળખાતા ચોટીલા, થાનગઢ, અને મૂળી પંથકમાં…
View More એક વર્ષમાં સુરેન્દ્રનગર પંથકમાં 2200 ગેરકાયદે ખાણ બંંધ, 10000 કરોડની ખનીજચોરી ઝડપાઇજામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ
જામનગરમાં અનુસૂચિત જાતિ ની સગીરા પર થયેલા અત્યાચાર અને અપહરણ ના ચકચારી કેસ માં પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો…
View More જામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદજામનગરમાં પ્રોપર્ટી-શોના આયોજક સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જ એક અત્યંત ભવ્ય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય આયોજક તરીકે ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર પ્રફુલ ચંદ્રેશા…
View More જામનગરમાં પ્રોપર્ટી-શોના આયોજક સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદજામનગરના દરેડમાં કારખાનેદારને તેના પૂર્વ કર્મચારીએ ચોપડ્યો 4.19 કરોડનો ચુનો
જામનગર શહેરમાં બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપીંડી થયાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પંચકોશી બી.ડિવિઝન ખાતે કુલ 4.19…
View More જામનગરના દરેડમાં કારખાનેદારને તેના પૂર્વ કર્મચારીએ ચોપડ્યો 4.19 કરોડનો ચુનોજામનગરના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા મનપાના નવા સુકાનીઓની નેમ
જામનગર મહાનગરપાલિકાની 2026 થી 2031 ની ટર્મ ની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી, જેમાં મેયર-ડે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની સર્વાનુમત્તે વરણી કરવામાં…
View More જામનગરના સર્વાંગી વિકાસને વધુ વેગવંતો બનાવવા મનપાના નવા સુકાનીઓની નેમરાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભોજનનો ખર્ચ થયો’તો 75 લાખ!
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વધુ એક વિવાદમાં, જામનગર રૂરલ ડિસ્ટ્રિકટ ક્રિકેટ વેલફેર એસોસિએશન પણ આવ્યું મેદાનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન છેલ્લા કેટલાક સમયથી એક પછી એક નવા…
View More રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભોજનનો ખર્ચ થયો’તો 75 લાખ!SIR સંપૂર્ણપણે ન્યાયી, ચૂંટણીપંચને અબાધિત અધિકાર છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ચૂંટણી આયોગ ઓફ ઈન્ડિયા (ECI ) દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને સંપૂર્ણપણે વૈધ જાહેર…
View More SIR સંપૂર્ણપણે ન્યાયી, ચૂંટણીપંચને અબાધિત અધિકાર છે: સુપ્રીમ