ગુજરાત-રાજસ્થાન સરહદ પર ગુનેગારો સામે લાલ આંખ કરતા વાવ થરાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ એક મોટી સફળતા હાંસલ કરી છે. વાવ-થરાદ પંથકમાં એલસીબી પોલીસે ફિલ્મી…
View More થરાદ હાઈ-વે પરથી ફરાર અનિલ બિશ્ર્નોઈ ઝડપાયોગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલો
ખોખડદળમાં વૃધ્ધે ઘરેણા અંગે પૂછપરછ કરતા પુત્ર અને પુત્રવધૂએ લાકડીથી માર માર્યો શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ ઉપર યુવતીના પરિવારે ધોકા-પાઇપ વડે…
View More ગાયકવાડીમાં મોટોભાઇ યુવતીને ભગાડી જતા નાનાભાઇ પર હુમલોવિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળી
બંને હાથ બાંધેલા હોવાથી શંકા ઉપજતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવાયું ધ્રાંગધ્રા નજીક આવેલા વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાંથી ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી…
View More વિરેન્દ્રગઢના લાપત્તા યુવાનની ધ્રાંગધ્રાના જંગલમાં ઝાડ સાથે લટકતી લાશ મળીમેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળી
રાજકોટ (ગુજરાત મિરર): રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગો પર અંકુશ મેળવવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તા. 8 જૂનથી…
View More મેલેરિયાના કેસની ફરી શહેરમાં વાપસી, ડેન્ગ્યુ-ચિકનગુનીયા કેસમાં રાહત મળીરાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને…
View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનું અવસાન, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરીGSTના મહિલા ઈન્સ્પેકટર સાથે PG બિઝનેસ અને GPSE પાસ કરાવવાના નામે 26.80 લાખની ઠગાઈ
કતારગામમાં રહેતી ઈન્સ્પેકટરને PG હોસ્ટેલ શરૂ કરવાની અને કલાસ-1 ઓફિસર બનાવવાની લાલચ આપી જીએસટી (GST) ચોરી અને કરવેરાના કાયદાઓનું સખત પાલન કરાવતા કતારગામના એક મહિલા…
View More GSTના મહિલા ઈન્સ્પેકટર સાથે PG બિઝનેસ અને GPSE પાસ કરાવવાના નામે 26.80 લાખની ઠગાઈનાણાકીય વર્ષ 2024-25 માટે ઇન્કમ ટેક્સ દ્વારા સ્ક્રુટીની નોટિસ મોકલવાનું શરૂ
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2024-25 માટે સ્ક્રુટિની એસેસમેન્ટની નોટિસો જારી કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગી પામેલા કરદાતાઓને 30 જૂન 2026…
View More નાણાકીય વર્ષ 2024-25 માટે ઇન્કમ ટેક્સ દ્વારા સ્ક્રુટીની નોટિસ મોકલવાનું શરૂપારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો
રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…
View More પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયોલોકમેળાની તૈયારીઓનો ધમધમાટ: તંત્ર દ્વારા વહેલી કામગીરીનો આરંભ
સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તથા મનોરંજનનું મુખ્ય કેન્દ્ર એવા રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં…
View More લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ: તંત્ર દ્વારા વહેલી કામગીરીનો આરંભ9 ફૂટથી વધારે ઉંચાઇના તાજિયા બનાવવા અને 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મહોરમ (તાજીયા)ના તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તારીખ 26 અને 27 જૂન…
View More 9 ફૂટથી વધારે ઉંચાઇના તાજિયા બનાવવા અને 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ