વારંવાર ગેરકાયદેસર રીતે દવાઓનો નિકાલ થતો હોવા છતાં આરોગ્ય વિભાગ કેમ મૌન ? શહેરમાં નિયમોને નેવે મૂકીને મેડિકલ વેસ્ટ અને એક્સપાયર થયેલી દવાઓનો ગેરકાયદેસર રીતે…
View More લાલપરી નદીના પટમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકાયોશિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસ
ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ…
View More શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસશહેરમાં આશૂરાની શ્રધ્ધાભેર ઉજવણી, રાત્રે ભવ્ય ઝુલૂસ નીકળશે
કરબલાના શહીદોને મુસ્લિમ બિરાદરોએ અશ્રુભેર ભવ્ય અંજલિ અર્પી, રાત્રેે ઝુલૂસ બાદ તાજિયા ઇમામખાનામાં પ્રસ્થાપિત કરાશે 10મી મહોર્રમના પવિત્ર ‘આશૂરાહ’ પર્વની આજે શ્રદ્ધા અને અશ્રુભેર ઉજવણી…
View More શહેરમાં આશૂરાની શ્રધ્ધાભેર ઉજવણી, રાત્રે ભવ્ય ઝુલૂસ નીકળશેસુરતના ભૂતિયા ડિમોલિશનકાંડમાં સરકાર હાથ ખંખેરી શકે નહીં: હાઇકોર્ટ
મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે ઉઠાવ્યા સવાલ, ડિમોલિશન કોણે કર્યુ? સ્પષ્ટ જવાબ આપવા તાકીદ, ટોરેન્ટ પાવરને પણ બનાવી પક્ષકાર સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ…
View More સુરતના ભૂતિયા ડિમોલિશનકાંડમાં સરકાર હાથ ખંખેરી શકે નહીં: હાઇકોર્ટવર્ષોથી પીડામાં કણસતી માણિકીનો વનતારામાં ઇલાજ
48 વર્ષથી ચાલતી હાથણી માણિકીની ચાલનું દરેક પગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીધે તેના પ્રચલનને અસર…
View More વર્ષોથી પીડામાં કણસતી માણિકીનો વનતારામાં ઇલાજસાડા ચાર દાયકા બાદ જનરલ બોર્ડ 5 કલાકથી વધુ ચાલ્યું
પાણીચોરી, સફાઇ કામદારોની ઘટ, ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, પ્રિ-મોન્સૂન કામગીરીના છીંડા, આવાસ, ખાડાઓ બૂરાયા બાદ પેચવર્કમાં થયેલા લોટ-પાણી અને લાકડાં, કોમર્શિયલ બિલ્ડિંગ બહાર પાર્કિંગની સમસ્યા…
View More સાડા ચાર દાયકા બાદ જનરલ બોર્ડ 5 કલાકથી વધુ ચાલ્યુંદારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલો
શહેરમાં હુડકો ચોકડી નજીક રણુજા મંદિર પાસે દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર પતિએ હુમલો કરી માર માર્યો હતો.…
View More દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલોજીવલેણ બનતો રોગચાળો: કોઠારિયાના આધેડનું તાવની બીમારીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાના આગમન સાથે જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ એક જીંદગી કાળના ખપરમાં હોમાઇ છે. જેમાં કોઠારિયામાં રહેતા આધેડનું તાવની બીમારી સબબ…
View More જીવલેણ બનતો રોગચાળો: કોઠારિયાના આધેડનું તાવની બીમારીથી મોતસગીરે બે બાળકીને કાર હેઠળ કચડી, એક બાળાનું મોત
રોહીદાસપરા પાસેના મેદાનની ઘટના; ઇજાગ્રસ્ત તરૂણીના ઘરે આવેલા મહેમાનની કાર પાર્ક કરતા સગીરે અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર…
View More સગીરે બે બાળકીને કાર હેઠળ કચડી, એક બાળાનું મોતપુત્રીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા માતાએ ફીનાઈલ પીધું
પુત્રીને અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતા માતાએ માર મારતાં પુત્રીનું કૃત્ય શહેરના બેડીપરા વિસ્તારમાં રિસામણે રહેતી મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે…
View More પુત્રીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા માતાએ ફીનાઈલ પીધું