મહારાષ્ટ્ર સરકારે કેતન અગ્રવાલના હત્યા કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે. નિકમે ગઇકાલે જણાવ્યું હતું કે…
View More કેતન અગ્રવાલ હત્યા કેસમાં ઉજ્જવલ નિકમ સરકારી વકીલઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2027માં ભારત આવશે: માર્કો રૂબિયોની જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂૂઆતમાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જાણકારી અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબીયો એ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ…
View More અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2027માં ભારત આવશે: માર્કો રૂબિયોની જાહેરાતડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા યુરોપના દેશો પર 100 ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની ધમકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુનાઇટેડ સ્ટેટ્સ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા કોઈપણ દેશની આયાત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી…
View More ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા યુરોપના દેશો પર 100 ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની ધમકીરામ કી ચિડિયા રામ કા ખેત: કેન્દ્રીય કૃષિ મંત્રીને કાકડીની ખેતી માટે 99 લાખની સબસિડી
પોતાના મંત્રાલય હેઠળના બાગાયત બોર્ડ પાસેથી ભગીરથ ચૌધરીને મળી લાખોની સહાય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) દ્વારા સંચાલિત…
View More રામ કી ચિડિયા રામ કા ખેત: કેન્દ્રીય કૃષિ મંત્રીને કાકડીની ખેતી માટે 99 લાખની સબસિડીઇરાન પર અમેરિકાની ફરી એરસ્ટ્રાઇક, તહેરાનનો પલટવાર
હોર્મુઝમાં કાર્ગો જહાજ પર ઇરાને ડ્રોન હુમલો કરતા ભડકેલા ટ્રમ્પે બનાવને યુધ્ધવિરામનું મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હજી ખતમ નથી થયું, તે ફરી…
View More ઇરાન પર અમેરિકાની ફરી એરસ્ટ્રાઇક, તહેરાનનો પલટવારસાયબર માફિયાઓનું કોર્પોરેટ મોડેલ, ફ્રોડ ઉપર 40 ટકા કમિશન
કમિશન આપી દેશભરમાં ઓપરેટર્સ ઉભા કર્યા, મ્યુલ એકાઉન્ટ અને હવાલા મારફતે 325 કરોડના ફ્રોડની તપાસ સાયબર ક્રાઈમના ગુનેગારોએ વ્યવસાયિક વિસ્તાર માટે વપરાતા ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવી…
View More સાયબર માફિયાઓનું કોર્પોરેટ મોડેલ, ફ્રોડ ઉપર 40 ટકા કમિશનપોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશ
પોલીસ તંત્રને મજબૂત બનાવવા ભવિષ્યની યોજના હાઈકોર્ટમાં રજૂ કરવા નિર્દેશ પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને…
View More પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે સુઓમોટોમાં ભવિષ્યનો પ્લાન રજૂ કરવા સરકારને આદેશસુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…
View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યાદ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.28-06-2026 ને રવિવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે જયેષ્ઠાભિષેક મહોત્સવ‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, બાકીની જવાબદારી મારી’ જૂનાગઢના ધારાસભ્યનું દીકરીઓને ‘દબંગ’ નિવેદન
જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક અત્યંત આક્રમક અને સનસનાટીપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ક્ધયા શાળાની…
View More ‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, બાકીની જવાબદારી મારી’ જૂનાગઢના ધારાસભ્યનું દીકરીઓને ‘દબંગ’ નિવેદન