ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં હેલ્થ પરમિટ હેઠળ દારૂૂ ખરીદતા પરમિટ ધારકોને છેલ્લા કેટલાક મહિનાથી પોતાની પસંદગીની બિયર અને ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ (IMFL) મેળવવામાં મુશ્કેલી…
View More પાણીની અછતના કારણે બિયરની પણ તંગીગોંડલનો આઠ વર્ષનો ટાબરિયો આઠ મિનિટમાં 200 દાખલા ગણી યુસીમાસની કોમ્પિટિશનમાં ચેમ્પિયન
કોઈ નો મોબાઈલ નમ્બર સાંભળો અને સાંભળતા ની સાથે જ તેનો ટોટલ શક્ય બને ? શુ 2 થી 3 મિનિટ માં 100 કે 200 ગુણાકાર…
View More ગોંડલનો આઠ વર્ષનો ટાબરિયો આઠ મિનિટમાં 200 દાખલા ગણી યુસીમાસની કોમ્પિટિશનમાં ચેમ્પિયનવકીલાત ઉમદા વ્યવસાય છે: જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરનાર વકીલની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
22 વર્ષથી રેવન્યુ પ્રેક્ટિસ કરનાર જીતેન્દ્રસિંહ રાઠોડે ખોટા સેલ ડીડ બનાવી 49 લાખની છેતરપિંડી આચરી હતી ગુજરાત હાઈકોર્ટે વકીલોના વ્યવસાયની ઉમદા પ્રતિષ્ઠાને જાળવી રાખતાં એક…
View More વકીલાત ઉમદા વ્યવસાય છે: જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરનાર વકીલની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટમાત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા નહીં : હાઈકોર્ટ
હિન્દુ મેરેજ એક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ’માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા…
View More માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા નહીં : હાઈકોર્ટસુરત ડિમોલિશન કાંડમાં 5 ઇજનેરોના ઢેબરા અભડાયા
સુરતના નાસીરનગરના ભુતીયા ડિમોલીશન કાંડની આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાના પાંચ ઇજનેરોના ઢેબરા અભડાઇ ગયા છે. હાઇકોર્ટમાં પ્રથમ સુનાવણી દરમિયાન ભીંસમાં મુકાયેલા…
View More સુરત ડિમોલિશન કાંડમાં 5 ઇજનેરોના ઢેબરા અભડાયાભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યોફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડ
ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન…
View More ફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડIAS, IPS બનવા માગતા ઉમેદવારોને રાહત, રાજ્ય સરકારનો સહાય રકમમાં ધરખમ વધારો
UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાનોને સરકારે મોટી ભેટ આપી હતી. મળતી જાણકારી અનુસાર, યુપીએસસી પરીક્ષા પાસ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા ગુજરાતના યુવાનો માટે…
View More IAS, IPS બનવા માગતા ઉમેદવારોને રાહત, રાજ્ય સરકારનો સહાય રકમમાં ધરખમ વધારોઆજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત
આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે…
View More આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેતપડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત
ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી…
View More પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત