સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલસચિવે કાયમી કુલસચિવ બનવા માટે ઉંમરની જોગવાઈમાં ચેડા કરી ફેરફાર કર્યો હોવાનું આક્ષેપ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યું છે રોહિત રાજપૂતે…
View More ઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપરાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો
જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર…
View More રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયોચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા.…
View More ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધનનાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટઅમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખી
અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટની લાલચ આપી…
View More અમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખીમહેસાણાના ભાન્ડુમાં બબાલ: માર્ગ અકસ્માતમાં યુવકના મોતથી ટોળું ઉશ્કેરાયું, અનેક વાહનોને આગચંપી
મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ભાન્ડુમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા…
View More મહેસાણાના ભાન્ડુમાં બબાલ: માર્ગ અકસ્માતમાં યુવકના મોતથી ટોળું ઉશ્કેરાયું, અનેક વાહનોને આગચંપી“મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો…
View More “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
ડાયાબિટીસ એ એક રોગ છે જે સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને હોય છે. આ એક અસાધ્ય રોગ છે, જેનો કોઈ ઈલાજ નથી અને એકવાર થઈ જાય…
View More ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવનકોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. રેમો ગાઝિયાબાદમાં તેની સામે પેન્ડિંગ છેતરપિંડીનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.…
View More કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારીસલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો
સોમી અલી જે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી. અભિનેત્રી સલમાન અને તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે…
View More સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો