જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત

કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા…

View More જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત

જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા

જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…

View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા

અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!

સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે…

View More અતિવૃષ્ટિમાં પાક નષ્ટ, વળતર માટે વિચારણાના નાટક!

શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટમાં બનેલી ઘટના: 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં પગલુ ભર્યું રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે શેરબજારમાં…

View More શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત

માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…

View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો

મિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો

જસદણમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો જસદણમાં બાયપાસ રોડ ઉપર આવેલ ધરતી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ઉછીના આપેલા રૂૂ.70,000 ની ઉઘરાણી કરી ત્રણ…

View More મિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો

પોરબંદરના ડીવાયએસપી ઋતુ રાબાનો મોબાઈલ ખોવાઈ ગયો!

પોરબંદર શહેરના ડી.વાય. એસ. પી. ગત તા. 01-10-2024 ના રોજ નરસંગ ટેકરીથી કમલાબાગ સુધી રોડ પર બંદોબસ્તમાં હતા ત્યારે તેમનો મોબાઇલ કયાંય પડી ગયો હોવાથી…

View More પોરબંદરના ડીવાયએસપી ઋતુ રાબાનો મોબાઈલ ખોવાઈ ગયો!

અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમ

કોલ્ડપ્લેના પ્રસંશકો માટે અમદાવાદના આંગણે આનંદની ઘડી આવી પહોંચી છે. સંગીતના શોખીનો તરફથી થયેલી ભારે માંગને ધ્યાનમાં લેતાં મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અને બુક માય શોએ…

View More અમદાવાદમાં 25 જાન્યુ.એ કોલ્ડપ્લેનો સૌથી મોટો કાર્યક્રમ

ઓપન સ્કૂલિંગ અભ્યાસ માટે રજિસ્ટ્રેશન ફીમાં માફી

ગુજરાત ઓપન સ્કૂલિંગને લઈ માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ અને રજીસ્ટ્રેશન પર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોઇ ફી ન વસુલવા…

View More ઓપન સ્કૂલિંગ અભ્યાસ માટે રજિસ્ટ્રેશન ફીમાં માફી

રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…

View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત