મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ ડૂબી હતી. જોકે કોસ્ટગાર્ડ…

View More મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો

રિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મ

લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ રિલીઝ થઈ ગઈ છે. ક્રાઈમ અને એક્શન થ્રિલર આ ફિલ્મની લંબાઈ 3 કલાક…

View More રિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મ

રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને…

View More રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત

તુષાર ધોળકિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા કેટલાક ઈંઅજ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી અધિકારીઓની બદલીની માહિતી આપી છે. રાજ્ય સરકારની…

View More તુષાર ધોળકિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન

ઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો-સામાન ખાખ

બચી ગયેલું રેકર્ડ ગીરગઢડા ખસેડાયું ગીર સોમનાથના ઉનામાં આવેલ પ્રાંત કચેરીમાં આગનો બનાવ બન્યો છે. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની…

View More ઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો-સામાન ખાખ

નકલી EDની ટોળકીએ અમદાવાદના ઉદ્યોગપતિ પાસેથી 1.50 કરોડ પડાવ્યા’તા

ગાંધીધામ, ભુજ અને અમદાવાદથી આઠ આરોપી પકડાયા: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કળા કરી ગયાની શંકાએ સઘન પૂછતાછ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની…

View More નકલી EDની ટોળકીએ અમદાવાદના ઉદ્યોગપતિ પાસેથી 1.50 કરોડ પડાવ્યા’તા

રાજકોટના આધેડનો માટેલના માટેલિયા ધરામાંથી મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલ ધરામાં સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને…

View More રાજકોટના આધેડનો માટેલના માટેલિયા ધરામાંથી મૃતદેહ મળ્યો

કાલિંદી સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ

જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં…

View More કાલિંદી સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ

કારખાનેદાર સાથે શેડ વેચવાના નામે 35 લાખની છેતરપિંડીની

જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી…

View More કારખાનેદાર સાથે શેડ વેચવાના નામે 35 લાખની છેતરપિંડીની

નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ…

View More નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી