બે કારમાં 10 શખ્સોના ટોળાંએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ધાર પાસે આવેલા ટોલ પ્લાઝા પર જુદી જુદી બે…
View More જોડિયા નજીક આવેલ ટોલનાકા પર તોડફોડકચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રવિવારે કચ્છની નવી ઓળખ સમા ઘોરડો ખાતેના સફેદ રણની મુલાકાત લીધી હતી અને પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી.…
View More કચ્છના સફેદ રણમાં ઊંટગાડીની સવારી કરતા મુખ્યમંત્રીગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યાં ‘કોથળી’ ન મળે, દારૂબંધી હટાવો: બાપુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર…
View More ગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યાં ‘કોથળી’ ન મળે, દારૂબંધી હટાવો: બાપુવાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક…
View More વાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસરાજકોટની હરિવંદના કોલેજમાં LLBના છાત્ર ઉપર સહપાઠીનો હુમલો
પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો તે વિજ્ઞાનનો વીડિયો સોશિયલ મીડિયા ગ્રૂપમાં મૂકવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી કોલેજના બાથરૂમમાં માર માર્યો હરીવદના કોલેજમાં એલ. એલ.…
View More રાજકોટની હરિવંદના કોલેજમાં LLBના છાત્ર ઉપર સહપાઠીનો હુમલોપ્રિ-સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે વાલીઓ ‘સૂડી વચ્ચે સોપારી’ બન્યા
સરકારે ફેબ્રુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું પણ ફાયર NOC, BU પરમિશન, ભાડાકરાર સહિતનાં મુદ્દે ભારે અસમંજસ, સંચાલકોને હવે ફી નકક્ી કરવા FRC સમક્ષ જવું પડે…
View More પ્રિ-સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે વાલીઓ ‘સૂડી વચ્ચે સોપારી’ બન્યાસિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા…
View More સિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યોલખતર સ્ટેટ ઠાકોર સાહેબ બલભદ્રસિંહનું અવસાન
લખતરના રાજવી ઠાકોર સાહેબ બલબદ્રસિંહ ઝાલાનું 93 વર્ષની ઉમરે અવસાન થતાં રાજવી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા વખતથી બિમારીથીપીડિતા…
View More લખતર સ્ટેટ ઠાકોર સાહેબ બલભદ્રસિંહનું અવસાનજેતપુરના નિવૃત્ત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકાનો ત્રાસ
જેતપુરના નીવૃત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકા પાસેથી લીધેલ વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. રૂૂ. 10.25 લાખાના…
View More જેતપુરના નિવૃત્ત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકાનો ત્રાસજાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરો
શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે દર વર્ષે તસ્કર ટોળકીઓ વધુ સક્રિય થય ચોરીઓ કરી ગુન્હાનો અંજામ આપતા હોય છે અમરેલી જિલ્લામાં શિયાળામાં તસ્કરો વધુ સક્રિય…
View More જાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરો