એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ પંકજ મિત્તલ અને સંદીપ મહેતાની ખંડપીઠે પૂછ્યું કે ધાર્મિક વાક્યનો જાપ કેવી રીતે…
View More ‘મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા એ ગુનો કેવી રીતે…?’ સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારો
ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત…
View More ઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારોએક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસદસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર
શંકાસ્પદ નોંધો તાત્કાલિક રદ કરવા સૂચના, અન્ય ઝોનમાં બોગસ દસ્તાવેજો થયા છે કે કેમ? તેની પણ તપાસ રાજકોટમાં જ ફોન સ્વિચ ઓફ કરી ગુમ થયેલા…
View More દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટરશિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢી
એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને…
View More શિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢીજયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
જ્યોર્જિયાથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં એક ભારતીય રેસ્ટોરાંમાંથી 12 જેટલાં લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી…
View More જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપછત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોત
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સોમવારે સવારે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક ટ્રક સાથે અથડાતાં છ લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.આ અકસ્માત…
View More છત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોતએડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્ર
નેહરુ મેમોરિયલના સભ્ય ઈતિહાસકાર રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં નેહરુ…
View More એડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્રઅંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા
ભારતના સૌથી ધનાઢ્ય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. અંબાણી સિવાય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી…
View More અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયાયાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1.05 લાખ ગુણી અને કપાસની 85,000 ભારી સહિતની વિવિધ જણસીની મબલખ આવક થઈ હતી. યાર્ડની બહાર 9 કિલોમીટર સુધી…
View More યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન