બેનર સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ઝપાઝપી કરતા કોંગ્રેસ પ્રમુખ સહિતના બેની તબિયત લથડતા સારવારમાં કેન્દ્ર સરકાર ના ગ્રહ મંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ…
View More સંસદ ગૃહની અસર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ભરબજારે બાખડ્યામોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોત
હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં…
View More મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોતજી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના એક્સરે વિભાગ પાસેથી 65 વર્ષ ના બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળ્યા મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યોઆનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામ
જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40…
View More આનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામતાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ
સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ…
View More તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇઅમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી
ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ…
View More અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરીમાળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.…
View More માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોવાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલો
છોકરાના ઝઘડામાં પાડોશી મહિલાની આંખમાં મરચું છાંટી માર માર્યાની ફરિયાદ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પાડોશીઓના છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સારૂૂં નહીં લાગતા મહિલા…
View More વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલોગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયત
વહેલી સવારે બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગૃહમંત્રી અમીત શાહ નાં પુતળાનું દહન કરતા…
View More ગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયતઅજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર
આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા…
View More અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર