લત્તાવાસી અને જીવદયા પ્રેમીએ તંત્રની કામગીરીને બિરદાવી સાવરકુંડલા જેસર રોડ પર આવેલા ગિરીબાપુ કથાકાર ના બંગલા પાછળ એક પાણીના અવાવરું ટાંકામાં રેઢિયાળ ખૂટીયો પડી ગયેલ…
View More સાવરકુંડલામાં પાણીના ટાંકામાં ખૂિંટયો પડી જતા નગરપાલિકાએ રેસ્કયૂ કરી જીવ બચાવ્યોબેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ…
View More બેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇગોંડલ ચીફ કોર્ટે મારામારીના કેસમાં આરોપીને દંડ અને ત્રણ વર્ષ કેદની સજા
ગોંડલ નાં ગુંદાળારોડ પર ગત તા.16 ડીસેમ્બર નાં કાલંભણીનાં દુધનો વ્યવસાય કરતા ચારણ ગઢવી પર ત્રણ શખ્સોએ લાકડી અને લોખંડનાં પાઇપ વડે હુમલો કરવાની ઘટનામાં…
View More ગોંડલ ચીફ કોર્ટે મારામારીના કેસમાં આરોપીને દંડ અને ત્રણ વર્ષ કેદની સજાગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ…
View More ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયોવિઝા રિઝેક્શનથી ભારતીયોએ રૂા.662 કરોડ ગુમાવ્યા
ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના વિઝાની અરજી નકારવાની ટકાવારી વધી: યુએસની ઘટી મેં તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા, છતાં મારો શેંગેન વિઝા અથવા યુએસ વિઝા રિજેક્ટ કરવામાં આવ્યો…
View More વિઝા રિઝેક્શનથી ભારતીયોએ રૂા.662 કરોડ ગુમાવ્યાસૈફના હુમલાખોરનો અતોપત્તો નથી: ગેંગની સંડોવણી સરકારે નકારી
ઘટનાના લગભગ 48 કલાક પછી, ઘરફોડ ચોરીના પ્રયાસ દરમિયાન અભિનેતા સૈફ અલી ખાન અને તેના ઘરેલુ સ્ટાફ પર હુમલો કરનાર ઘૂસણખોરનો કોઈ પત્તો લાગ્યો…
View More સૈફના હુમલાખોરનો અતોપત્તો નથી: ગેંગની સંડોવણી સરકારે નકારીઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશે
1985 બાદ પહેલીવાર યુએસ કેપિટલમાં સમારંભ યોજાશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે સોમવારે…
View More ઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશેસંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂૂ થશે, તે 4 એપ્રિલે સમાપ્ત થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું…
View More સંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્રવાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુના ગવર્નર આરએન રવિ અને શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ વચ્ચે બિલ પસાર કરવા અને રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂકને લઈને લાંબા…
View More વાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણીકેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા
દક્ષિણ ભારતમાં ઠેર-ઠેર માતેલા બળદ રોકવાની તહેવાર દરમિયાન સ્પર્ધા યોજાય છે દક્ષિણ ભારતમાં પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને…
View More કેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા