ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતમોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે…
View More મોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસબિલ્ડરોએ ત્રણ બેંક ખાતા ખોલવા ફરજિયાત: ‘રેરા’નો નવો નિયમ
ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા નાણાં માટે ‘રેરા કલેકશન’, રિટેન્શન અને ટ્રાન્ઝેકશન એકાઉન્ટ ખોલવા પડશે, તા.1 જાન્યુઆરીથી અમલ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ 1 જાન્યુઆરી,…
View More બિલ્ડરોએ ત્રણ બેંક ખાતા ખોલવા ફરજિયાત: ‘રેરા’નો નવો નિયમથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન
વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત 3.5…
View More વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશનદસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયા
દસાડા હાઈવે પરથી પાપડના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 5628 બોટલો સાથે ગાડી ઝડપાઈ હતી. બે આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યાં હતા. દસાડા પોલીસે…
View More દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયાસાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમ
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ગ્રીન વીલા પાસે રહેતી મહિલા શનિવારે રાત્રે પોતાના સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં…
View More સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા મહિલા ગુમમેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
પાડોશી શખ્સ અને તેના સાગરિતોએ હુમલો કરતા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા પરપ્રાંતિય યુવાન પર દારૂૂનો નશો કરવાની ના…
View More મેઘપરમાં યુવાન પર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસબેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી
સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને…
View More બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરીસુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, સમગ્ર રાજ્યમાં…
View More સુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ