આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (25 ડિસેમ્બર) બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે દિલ્હી…
View More દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવોમુન્દ્રાના વડાલા પાસે ટ્રેન નીચે પડતું મૂકી પૂજારી દંપતીનો આપઘાત
આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ: બે વર્ષનો પુત્ર નોધારો બન્યો મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના દંપતીએ ગત મોડી રાત્રિના અરસામાં રેલવે ટ્રેક ઉપર માલગાડી નીચે…
View More મુન્દ્રાના વડાલા પાસે ટ્રેન નીચે પડતું મૂકી પૂજારી દંપતીનો આપઘાતઇસ્કોન મંદિરમાં મારી પુત્રીને ડ્રગ્સ આપી બ્રેઇનવોશ કરાયું
શિષ્ય સાથે લગ્ન કરવા ઉશ્કેરી, છ માસથી લાપતા દીકરીને પરત મેળવવા પિતા અમદાવાદ હાઇકોર્ટના દ્વારે, 600 યુવતીઓને ગોંધી રાખ્યાનો પણ ચોંકાવનારો આક્ષેપ, નવમીએ સુનાવણી શહેરના…
View More ઇસ્કોન મંદિરમાં મારી પુત્રીને ડ્રગ્સ આપી બ્રેઇનવોશ કરાયુંરાજયભરમાં કાતિલ ઠંડીનો દોર, જનજીવન ઠૂંઠવાયું
રાજ્યભરમાં લોકો ગાત્રો ધ્રૂજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ રહ્યો…
View More રાજયભરમાં કાતિલ ઠંડીનો દોર, જનજીવન ઠૂંઠવાયુંસરકારનો દંડો, આરોગ્ય વિભાગના ત્રણ અધિકારી ફરજિયાત નિવૃત્ત
રાજ્ય સરકાર દ્વારા બેદરકાર સરકારી અધિકારીઓ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ હોય કે કામમાં બેદરકારી દાખવતા હોય તેવા કર્મચારીઓને સરકાર ફરજિયાત…
View More સરકારનો દંડો, આરોગ્ય વિભાગના ત્રણ અધિકારી ફરજિયાત નિવૃત્તપિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધો
રાજકોટમાં બનેલી ઘટના : આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રીને માતા જોઈ જતા જીવ બચાવ્યો ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં વધારો…
View More પિતાએ ટીવી જોવાની ના પાડી અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 10ની છાત્રાએ ફાંસો ખાધોસાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત
કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોતબાંટવામાં વીજ ધાંધિયાની સ્થાનિક કચેરી રજૂઆત કરવા છતાં આંખ આડા કાન
બાંટવા PGVCL કચેરી દ્વારા સંચાલિત વીજ પુરવઠો ખૂબ જ અસંગત છે જેના કારણે રહેવાસીઓ અને સ્થાનિક વ્યવસાયોને અસુવિધા થાય છે. શિયાળાની ઋતુમા કોઇપણ પૂર્વ સૂચના…
View More બાંટવામાં વીજ ધાંધિયાની સ્થાનિક કચેરી રજૂઆત કરવા છતાં આંખ આડા કાનજૂનાગઢથી મહારાષ્ટ્ર જતા મધર ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી પાણી ભેળવતી ‘ટોળકી’ રંગે હાથ પકડાઇ
12.36 લાખનો મુદ્દામાલ જપ્ત : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના સેમ્પલ લીધા નવસારી જઘૠ દ્વારા દૂધ ચોરીને રંગેહાથ ઝડપી ચાર આરોપીની ધરપકડ કરી છે. જૂનાગઢથી…
View More જૂનાગઢથી મહારાષ્ટ્ર જતા મધર ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી પાણી ભેળવતી ‘ટોળકી’ રંગે હાથ પકડાઇઉનાના નવાબંદરની ફિશિંગ બોટને વિદેશી સ્ટીમરે મધ દરિયે ટક્કર મારી, 8નું રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં નવાબંદર ગામની એક ફિશીંગ બોટને 43 નોટીમાઈલ મધ દરિયે અન્ય એક વિદેશી સ્ટીમર ટક્કર મારી નાસી છુટી હતી. જેમાં ફિશીંગ કરતી…
View More ઉનાના નવાબંદરની ફિશિંગ બોટને વિદેશી સ્ટીમરે મધ દરિયે ટક્કર મારી, 8નું રેસ્ક્યુ