ઓસ્ટ્રલિયા માટે અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો, 6 વિકેટ 311 રન સાથે પ્રથમ દિવસ પૂર્ણ, બુમરાહની ત્રણ વિકેટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી…
View More બોક્સિગં ડે મેચમાં સેમ કોન્સ્ટાસની કમાલ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારીલોનના હપ્તા ચડી જતાં ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા મામલતદાર
રૂા.1.58 લાખ ને ચડત વ્યાજની વસુલાત માટે કબજો લેવાયો રાજકોટ કલેકટર પ્રભવ જોશી સાહેબ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર -1 ના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ.…
View More લોનના હપ્તા ચડી જતાં ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા મામલતદારબિલ્ડિંગ એવરેજ હાઇટ્સ સર્ટિ. બિનજરૂરી: રિઅલ એ.એસો
પ્લોટ વેલિડેશન, સિંગલ વિન્ડો સહિતના 10 પ્રશ્ર્નોના નિરાકરણ માટે મ્યુનિ.કમિશનરને રજૂઆત રિયલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ના નવનિયુક્ત કમીશનર તુષાર ડી. સુમેરા ને…
View More બિલ્ડિંગ એવરેજ હાઇટ્સ સર્ટિ. બિનજરૂરી: રિઅલ એ.એસોશહેરમાં જુગારના ચાર દરોડા : 26 જુગારી ઝડપાયા
રૈયા રોડ સેરનિટી બિલ્ડિંગ, રિદ્ધિ-સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ ચોક અને રસુલપરામાં પોલીસની રેડ રાજકોટ શહેરમા રૈયા રોડ પર સીટી સેરનીટી બિલ્ડીંગ, રીધ્ધી – સિધ્ધી સોસાયટી, સેટેલાઇટ…
View More શહેરમાં જુગારના ચાર દરોડા : 26 જુગારી ઝડપાયારેલવે પોલીસ સ્ટાફના આવાસ માટે કલેક્ટરે રેલનગરમાં જમીન ફાળવી
રાજકોટ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે રેસકોર્ષ નજીક હેડ કવાર્ટરમા આવાસ ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટ શહેરના રેલવે પોલીસ વિભાગમા ફરજ બજાવતા અધિકારીઓ અને…
View More રેલવે પોલીસ સ્ટાફના આવાસ માટે કલેક્ટરે રેલનગરમાં જમીન ફાળવીગોંડલના જામવાડી નજીક હિટ એન્ડ રનમાં શ્રમિક યુવાનનું મોત
રાજકોટ-ગોંડલ હાઈ-વે પર જામવાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં મધ્યપ્રદેશના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે. જાણવા મળતી…
View More ગોંડલના જામવાડી નજીક હિટ એન્ડ રનમાં શ્રમિક યુવાનનું મોતનાતાલની ઉજવણીનો ઉન્માદ; ચારેકોર ટ્રાફિકજામ, રેસ્ટોરન્ટો ફુલ
કાલાવડ રોડ, સરદારનગર, રૈયા રોડ અને 1પ0 ફૂટ રિંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની બબ્બે કિલોમીટર સુધીની લાંબી લાઇનો લાગી : ટ્રાફિક સમસ્યા હળવી…
View More નાતાલની ઉજવણીનો ઉન્માદ; ચારેકોર ટ્રાફિકજામ, રેસ્ટોરન્ટો ફુલસમય ટ્રેડિંગ કૌભાંડની તપાસ ઇડી દ્વારા કરવા રજૂઆત
બે વર્ષ પહેલા સરકારે ઇડીને તપાસ સોંપ્યાની માંગ સ્વીકાર્યા છતા તપાસ ચાલુ નહી કરતા રોકાણકારોમાં રોષ રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર સમય ટ્રેડીંગના સંચાલકો સામે કાર્યવાહી…
View More સમય ટ્રેડિંગ કૌભાંડની તપાસ ઇડી દ્વારા કરવા રજૂઆતલાખેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાનું પહેલા માળેથી પટકાતાં મોત
કાચની રેલિંગ તુટી પટકાયાની આશંકા : તપાસ જારી શહેરમાં પેડક રોડ પર આવેલ લાખેશ્વર સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા પરિણીતાનું કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં…
View More લાખેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાનું પહેલા માળેથી પટકાતાં મોતરામનાથપરાના આધેડે મિલ્કતની તકરારમાં એ-ડિવિઝન પોલીસ મથક પાસે ફિનાઇલ પીધુ
રૈયાધારમાં જૂની અદાવતમાં યુવાન ઉપર પાડોશી શખ્સનો હુમલો શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં રહેતા આધેડે મિલકતની તકરારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફીનાઇલ પી…
View More રામનાથપરાના આધેડે મિલ્કતની તકરારમાં એ-ડિવિઝન પોલીસ મથક પાસે ફિનાઇલ પીધુ