રૂા.8100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ, 27મીથી મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેને માણવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ…
View More સસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થાગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓ
હોય ઢીંગલી આંગણામાં તો લાગે રૂડું, મળે અવસર મને પણ ક્ધયાદાનનો આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે : રૂઢી ચુસ્ત માન્યતામાંથી પરિવર્તન તરફ આવતો સમાજ :…
View More ગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500…
View More ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યુંહરણીકાંડના મૃતક શિક્ષકોના નકલી પ્રમાણપત્રો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ
વડોદરાના હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે…
View More હરણીકાંડના મૃતક શિક્ષકોના નકલી પ્રમાણપત્રો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી કંપનીની રૂૂ.13 કરોડની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે લઈ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્સ્ટમ ડ્યૂટીના કુલ રૂૂ. 4,99,35,776…
View More 13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!વજુભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતું રશિયન ડેલિગેશન, ગીત લલકાર્યું
રશિયન ગવર્મેન્ટ ઓફિસિયલ ડેલિગેશન નું રાજકોટમાં આગમન થયું તેમને આવકારતા પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા અને રશિયન સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટ…
View More વજુભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતું રશિયન ડેલિગેશન, ગીત લલકાર્યુંસહકારી સંસ્થાઓમાં નોકરીના નિયમો ઘડવા આદેશ
રાજ્યની સહકારી સંસ્થાઓ અને નિર્દિષ્ટ સહકારી મંડળીઓના લાખો કર્મચારીઓની નોકરીઓથી સંબંધિત નિયમો ઘડવામાં સરકારની ઉદાસીનતા મામલે હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન કરવામાં આવી છે. જે…
View More સહકારી સંસ્થાઓમાં નોકરીના નિયમો ઘડવા આદેશકેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકાર
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના વિવિધ અહેવાલો રજૂ કરવા માટે દિલ્હી વિધાનસભાની વિશેષ બેઠકનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ સચિન…
View More કેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકારનગર પ્રા.શિક્ષણ સમિતિનું રૂા. 202.16 કરોડનું બજેટ મંજૂર
સ્માર્ટ ક્લાસ, સોફ્ટવેર ખરીદી, નવા વર્ગખંડો અને મુંજકા, માધાપરમાં નવી શાળાઓના ખર્ચની જોગવાઈ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક આજરોજ મળેલ જેમાં સને 2025-26ના…
View More નગર પ્રા.શિક્ષણ સમિતિનું રૂા. 202.16 કરોડનું બજેટ મંજૂરચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો…
View More ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી