ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ. સી. ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ…
View More ફીના અભાવે અટક્યું શિક્ષણ, ICDSના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગીચંદ્રેશ છત્રોલા સાથે ઋષિ સમાજને કાંઈ લેવાદેવા નથી, સંસ્થા અને સમાજ સાથે વિશ્ર્વાસઘાત
સંસ્થાના સ્થાપક હેમરાજ પાડલિયા માત્ર ભોજનના દાતા, ચંદ્રેશ સામે ફરિયાદ નોંધાવાશે રાજકોટમાં ઋષિવંશી સમાજસેવા સંઘના નામે સમુહ લગ્નનું આયોજન કરી નાશી છુટેલા ચંદ્રેશ છત્રોલા નામના…
View More ચંદ્રેશ છત્રોલા સાથે ઋષિ સમાજને કાંઈ લેવાદેવા નથી, સંસ્થા અને સમાજ સાથે વિશ્ર્વાસઘાતસમૂહલગ્નના આયોજકો નાસી છૂટતા 22 જાન લીલાતોરણે પરત ફરી, 6ના પોલીસે ઘડિયા લગ્ન કરાવ્યા
રાજકોટના માધાપર ચોકડી પાસે ભારે ખળભળાટ મચાવતી ઘટના લાખો રૂપિયા ઉઘરાવી મુખ્ય આયોજક ભાજપનો કાર્યકર ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો અને ત્યાંથી ભાગી છૂટ્યો,…
View More સમૂહલગ્નના આયોજકો નાસી છૂટતા 22 જાન લીલાતોરણે પરત ફરી, 6ના પોલીસે ઘડિયા લગ્ન કરાવ્યારાજકોટની પરિણીતાને બીજી દીકરી જન્મતા સાસરિયાંનો ત્રાસ : ફરિયાદ
રૈયા રોડ પર જાગૃતીદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મિષ્ઠાબેન (ઉ.વ.40) એ પતિ જીતેશ મેપાભાઈ માણેક, દિયર-વિરેન, કાકીજી સાસુ-હિરાબેન અને કાકીજી સાસુના પુત્ર રાજેશ્ ને ભરત (રહે. બધા…
View More રાજકોટની પરિણીતાને બીજી દીકરી જન્મતા સાસરિયાંનો ત્રાસ : ફરિયાદસ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી 1 લાખના સોનાની ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટમા રહેતા નીવૃત શિક્ષીકા ગઇકાલે સાંજનાં સમયે પોતાનાં એપાર્ટમેન્ટથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ વોકીંગ કરી જતા હતા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી 1 લાખના સોનાની ચેઇનની ચીલઝડપકાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાન
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ…
View More કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાન4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરી
રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોલકી રોડ પર રેલ કર્મચારીનાં મકાન સહીત અલગ અલગ સોસાયટીનાં ચાર મકાનમા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાથી ઘરેણા અને રોકડની ચોરી…
View More 4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરીમોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા
જાહેરમાં બખેડો કરનાર બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓ રાહદારીઓને ગાળો…
View More મોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાન
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ફજેતો, પોલીસે છના લગ્ન સંપન્ન કરાવ્યા રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે ઋષિવંશી…
View More 28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાનશિવરાજ સિંહ ચૌહાણને ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી, કહ્યું- એર ઈન્ડિયા પર ભરોસો નીકળ્યો ભ્રમ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી હતી. આ કારણે તેણે એક્સ પર પોતાનું દર્દ વ્યક્ત…
View More શિવરાજ સિંહ ચૌહાણને ફ્લાઇટમાં તૂટેલી સીટમાં કરવી પડી મુસાફરી, કહ્યું- એર ઈન્ડિયા પર ભરોસો નીકળ્યો ભ્રમ