ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા 27/02/2025 થી શરૂૂ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે…
View More ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીમાં ભરવાની સૂચનાઓ જાહેરએક કરોડની ખંડણી માગનાર NSUI સુરત પ્રમુખ સહિત 5 ઝડપાયા
શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગવાની ઘટનામાં વસુલી કરવા ગયેલા NSUI ના પાંચ વ્યક્તિની ધરપકડ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ…
View More એક કરોડની ખંડણી માગનાર NSUI સુરત પ્રમુખ સહિત 5 ઝડપાયાપોલીસ પર હુમલામાં ફરાર માજીદને પકડવા ગયેલી પોલીસ પર ફરી હુમલો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાંભળતી પોલીસ જ અસલામત હોય તેવી ઘટના બની છે.પોલીસ પર હુમલો કરી ફરાર થયેલ માજીદ ઉર્ફે ભાણુંને પકડવા…
View More પોલીસ પર હુમલામાં ફરાર માજીદને પકડવા ગયેલી પોલીસ પર ફરી હુમલોશિવાજીનગર, રાજનગર ચોક અને બજરંગવાડી પાસે જુગારનો દરોડો : 11 જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારનાં શિવાજીનગર, નાનામવા રોડ પર રાજનગર ચોક અને બજરંગવાડી વિસ્તારમા જુગારના દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી લેવામા આવ્યા હતા આ સાથે…
View More શિવાજીનગર, રાજનગર ચોક અને બજરંગવાડી પાસે જુગારનો દરોડો : 11 જુગારીઓ ઝડપાયાઆનંદનગર કવાર્ટરમાંથી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો: બૂટલેગર ફરાર
શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર કવાર્ટરમાંથી પોલીસે દરોડો પાડી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. જાણવા મળતી વિગત…
View More આનંદનગર કવાર્ટરમાંથી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો: બૂટલેગર ફરારભાજપના મંત્રીના પુત્રો અને યુવા મોરચાના પ્રમુખે યુવાનને જાહેરમાં બેફામ માર માર્યો
વિડિયો વાઇરલ, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્રો ફરી વિવાદમાં મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારનો પુત્ર વિવાદમાં સપડાયો છે.ભાજપના નેતા અને મંત્રીના પુત્રએ કાયદો હાથમાં લેતા બાઇક…
View More ભાજપના મંત્રીના પુત્રો અને યુવા મોરચાના પ્રમુખે યુવાનને જાહેરમાં બેફામ માર માર્યોથોરાળા પોલીસ સ્ટેશન પાસે બે યુવાન સહિત જુદા-જુદા ત્રણ સ્થળે ચારે જવલનશીલ પ્રવાહી પીધું
શહેરમા થોરાળા પોલીસ સ્ટેશન પાસે બે યુવાન સહિત જુદા જુદા ત્રણ સ્થળે ચાર લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. ચારેયને ઝેરી અસર થતા સારવાર માટે…
View More થોરાળા પોલીસ સ્ટેશન પાસે બે યુવાન સહિત જુદા-જુદા ત્રણ સ્થળે ચારે જવલનશીલ પ્રવાહી પીધુંચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકયા, યુવતીઓની છેડતી કરતાં બે ટપોરીની ધોલાઇ
કેનાલ રોડ પરની ઘટના: ધો.12માં અભ્યાસ કરતા બન્ને લવરમૂછિયાઓને સ્થાનિકોએ પકડી પાડી મેથીપાક ચખાડયો શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કેનાલ રોડ પર…
View More ચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકયા, યુવતીઓની છેડતી કરતાં બે ટપોરીની ધોલાઇરાજકોટના બે યુવાનો છ દિવસ બાઈક ચલાવી મહાકુંભ પહોંંચ્યા
રાજકોટના અક્ષય માકડિયા અને સ્મિત નાગર નામના બે સાહસિક યુવાનોએ માત્ર 6 દિવસમાં 3100 કિલોમીટરની લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેઓએ…
View More રાજકોટના બે યુવાનો છ દિવસ બાઈક ચલાવી મહાકુંભ પહોંંચ્યા614 વર્ષ બાદ નીકળશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા
શહેરના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીની ઐતિહાસિક નગરયાત્રા નીકળવાની છે. જોકે પુરવજો કહેતા હતા માતાજીની નગરયાત્રા નીકળતી હતી. પરંતુ છેલ્લા 614થી નગરયાત્રા નીકળી નથી. ત્યારે શ્રી…
View More 614 વર્ષ બાદ નીકળશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા