ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં રોજગારી માટે અન્ય જિલ્લામાંથી આવેલા શ્રમીકો વતનમાં જઇ શકે તે માટે એસ.ટી. દ્વારા વધારાની બસોનું…
View More ધુળેટીના તહેવાર નિમિત્તે રાજકોટ સહિત રાજ્યમાંથી 820 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડશેમાલધારી ફાટક પાસે ગોડાઉનમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે ઢેબર રોડ પર માલધારી ફાટક નજીક ગોડાઉનમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ગોંડલ રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા 3ને…
View More માલધારી ફાટક પાસે ગોડાઉનમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયારાજકોટ ડિવિઝન દ્વારા તૂટેલા અને વગર કાચ વાળી દોડાવાતી બસો
રાજકોટ ડિવિઝન હેઠળના જસદણ ડેપો નો વહીવટ ખાડે ગયો હોય તેવું જણાય છે મુસાફરોની સલામતીની દરકાર ડેપો મેનેજરને હોય તેવું લાગતું નથી. તાજેતરમાં જસદણ ડેપો…
View More રાજકોટ ડિવિઝન દ્વારા તૂટેલા અને વગર કાચ વાળી દોડાવાતી બસોહડમતિયા (ગોલીડા)ના આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત
ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યા બાદ રસ્તામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું શહેરની ભાગોળે હડમતિયા (ગોલીડા)ગામના આધેડે આર્થીકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા…
View More હડમતિયા (ગોલીડા)ના આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતટી પોસ્ટની મેનેજર યુવતીને પ્રેમમાં દગો મળતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
રૈયાગામ વિસ્તારમાં આવેલ વસુંદરા આવાસ યોજનાના ક્વાટરમાં રહેતી એક્તાબેન રાજેશભાઈ ઝાલા નામની 22 વર્ષની યુવતિ રેસકોર્સ રીંગરોડ ઉપર આવેલ ટી પોસ્ટમાં હતી ત્યારે બપોરેના એકાદ…
View More ટી પોસ્ટની મેનેજર યુવતીને પ્રેમમાં દગો મળતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસસોપારી લઇ હત્યાના ઈરાદે આવેલ બે ભાડુતી મારા હત્યારા પિસ્તોલ સાથે ઝડપાયા
હત્યા અને એટીએમ ચોરી સહિતના ગુનામાં વોન્ટેડ બે શાર્પશૂટરોને હનુમાનમઢી પાસેથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યા ગુજરાતમાં સોપારી લઇ અનેક હત્યાને અંજામ આપનાર સુરતના કુખ્યાત અનીલ કાઠી…
View More સોપારી લઇ હત્યાના ઈરાદે આવેલ બે ભાડુતી મારા હત્યારા પિસ્તોલ સાથે ઝડપાયાશિવાજીનગરમાં બીજા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા યુવકનું મોત
શહેરમાં દુધસાગર રોડ પર આવેલા શિવાજી નગરમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે અકસ્માતે પગ લપસતા બીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુંં…
View More શિવાજીનગરમાં બીજા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા યુવકનું મોતફેબ્રુઆરીમાં ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને પાંચ લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ
હાલનાં સમયમા લોકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં…
View More ફેબ્રુઆરીમાં ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને પાંચ લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન: પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરી
મોબાઇલ યુઝર્સને આ લિંક 20 વ્હોટ્સએપ એકાઉન્ટમાં મોકલવાનું કહી છ હજારની લાલચ આપવામાં આવે છે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે…
View More ‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન: પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરીરાજકોટમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ઇલેક્ટ્રિશિયનનું મોત
મૂળ ગોંડલના ગુંદાસરા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતો ઇલેક્ટ્રિશિયન યુવાન શાપરમાં કામ પતાવી રાજકોટ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટીલાળા ચોકડી પાસે…
View More રાજકોટમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ઇલેક્ટ્રિશિયનનું મોત