શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જૂના માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતમિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે…
View More મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપલઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાન
9 વર્ષ પહેલાં ઘરમાં ઘુસીને ગોળીબાર કરી પિતા-પુત્રની હત્યા કરી’તી શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર…
View More લઘુમતી ભાજપ અગ્રણી પિતા પુત્રના હત્યા કેસમાં બે આરોપી તકસીરવાન: 19મીએ સજાનું એલાનગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલો
શાપર વેરાવળમાં આવેલ શાંતિધામમાં રહેતો યુવાન ગોંડલના ઘોઘાવદર ગામે હતો ત્યારે ત્રણ શખ્સોએ છરી, ધોકા અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો યુવકને ઈજા…
View More ગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલોસુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.5.41 લાખની…
View More સુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયારાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !
વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને…
View More રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યું
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. અંકિતા ઓઝા ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ…
View More લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યુંઓપરેશન ગંગાજળ, સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેર ફરજિયાત નિવૃત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચાર આચરતા સરકારી કર્મચારીઓ વિરૂૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઓપરેશન ગંગાજળમાં વધુ એક ક્લાસ વન અધિકારીને તાત્કાલિક અસરથી નિવૃત કરાયા…
View More ઓપરેશન ગંગાજળ, સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેર ફરજિયાત નિવૃતગુજરાતના ધાર્મિક સ્થળો માટે ST નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટ
ગુજરાતના ધાર્મિક સ્થળોને જોડવા અને એક તિર્થ સ્થળેથી બીજા તિર્થ સ્થળે સરળતાથી ભાવિકોને સરળતાથી પહોંચાડવાની સુવિદા આપવા માટે રાજ્યના એસટી નિગમ દ્વારા ટુરિસ્ટ સર્કિટ…
View More ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ST નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટબુરા મત માનો હોલી હૈ, બિયરની માંગમાં ભારે ઉછાળો
આ હોળીમાં પાણીની નહીં પણ બિયરની માંગ છે કારણ કે માર્ચમાં અત્યાર સુધીમાં શહેરમાં વેચાતા તમામ આલ્કોહોલિક પીણાંમાં આલ્કોહોલિક પીણાંનો હિસ્સો 70% છે. હોટેલીયર્સના…
View More બુરા મત માનો હોલી હૈ, બિયરની માંગમાં ભારે ઉછાળો