કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ 21 ટાપુઓ આવેલા છે.…
View More કચ્છના 26 બેટ, ટાપુઓ પર પ્રવેશ ઉપર મુકાયો પ્રતિબંધજૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકી
જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ…
View More જૂનાગઢ ભાજપમાં ડખ્ખો, જિલ્લા પંચાયત પ્રમુખને ડેરીના ચેરમેને આપેલી ધમકીઅભેદ્દ સુરક્ષા કવચ વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ
27 પેરામીલટ્રી ફોર્સની કંપની, 6000થી વધુ પોલીસ જવાનો અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તૈનાત: 2000થી વધુ CCTVથી બાજ નજર જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પર્યટકોને ટાર્ગેટ કરીને…
View More અભેદ્દ સુરક્ષા કવચ વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભરામમંદિરનું નિર્માણકાર્ય તા.5 જૂનના રોજ પૂર્ણ થશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, રામ મંદિરનું નિર્માણ આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર સંકુલમાં મહર્ષિ…
View More રામમંદિરનું નિર્માણકાર્ય તા.5 જૂનના રોજ પૂર્ણ થશેઅમેરિકામાં ભારતીય મૂળના CEOએ પુત્ર-પત્નીની હત્યા કરી ફાંસો ખાધો
અમેરિકાના વોશિંગ્ટનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24મી એપ્રિલના રોજ એક ભારતીય ટેક કંપનીના સીઈઓએ તેમના પુત્ર અને પત્નીની ગોળી મારીને હત્યા કરી…
View More અમેરિકામાં ભારતીય મૂળના CEOએ પુત્ર-પત્નીની હત્યા કરી ફાંસો ખાધોભારત સાથે ટૂંકમાં વેપાર સમજૂતી માટે ટ્રમ્પ આશાવાદી
વાટાઘાટો સારી રીતે ચાલી રહી હોવાનું જણાવ્યું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો ‘શાનદાર’ ચાલી રહી છે અને સૂચવ્યું કે એવી…
View More ભારત સાથે ટૂંકમાં વેપાર સમજૂતી માટે ટ્રમ્પ આશાવાદીઉચ્ચ સ્તરીય બેઠક પછી સંઘના વડા ભાગવતની મોદી સાથે મુલાકાત
પીએમ હાઉસમાં આરએસએસના ટોચના નેતા ગયાની અસાધારણ ઘટના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાવગતે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસમાં મુલાકાત કરી હતી.…
View More ઉચ્ચ સ્તરીય બેઠક પછી સંઘના વડા ભાગવતની મોદી સાથે મુલાકાતકોલકાતાના ભીડવાળા બુરાબજાર સ્થિત હોટેલમાં ભીષણ આગ: 14નાં મોત, ઘણા ઘાયલ
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા…
View More કોલકાતાના ભીડવાળા બુરાબજાર સ્થિત હોટેલમાં ભીષણ આગ: 14નાં મોત, ઘણા ઘાયલભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યું
પીએમ મોદીએ ભારતીય સેનાને છૂટો દોર આપતા પાકિસ્તાનના વિદેશમંત્રીએ મધરાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી યુનોને હસ્તક્ષેપ કરવા પાક. વડાપ્રધાનની કાકલૂદી, પહેલગામ હુમલાની તપાસ માટે તટસ્થ કમિશન…
View More ભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યુંગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન
દેશ-વિદેશમાં સાઉન્ડ થેરેપી વડે લોકોને સાજા કરી તેમના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે જિજ્ઞાસા કુલકર્ણી ‘ઇફેક્ટ ઓફ નાદ યોગા વિથ સિગિંગ બાઉલ…
View More ગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન