ગુજરાત2 months ago
ચારધામ યાત્રાના નામે યાત્રીઓ સાથે ઠગાઇ કરનાર આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
ચાર ધામ યાત્રાના નામે ગુજરાતના યાત્રીઓ સાથે 6 લાખથી વધુની ઠગાઇ કરવાના ગુનામાં અથીથી ટ્રિપ હોલીડેઝના સંચાલકે કરેલી જામીન અરઅદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત...