મૂળ આણંદના પેટલાદ તાલુકાના જુગલ જગદીશપુરા ગામના વતની અને હાલ પડધરીના ન્યારા ગામના પાટીયા પાસે હોટલમાં કામ કરતો યુવાન રાત્રીના સમયે ચાલીને જતો હતો ત્યારે…
View More પડધરી નજીક હિટ એન્ડ રન: કારચાલકે રાહદારી યુવાનને ઉલાળતા મોતતાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલ
ગોંડલમાં આધેડ અને રાજકોટમાં પરિણીતાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં…
View More તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલજૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો
માણાવદરના સરદારગઢમાં ગુંદાના ઝાડ પર ચડેલા આધેડ ખાબકતા ઇજા જૂનાગઢમાં આવેલા ખ્વાજાનગરમાં અજમેરી એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો સાત વર્ષનો માસુમ બાળક અકસ્માતે પહેલા માળની બાલ્કનીમાંથી નીચે…
View More જૂનાગઢમાં 7 વર્ષનો માસુમ બાળક પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયોરાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇ
કંપનીના મેનેજરની જાણ બહાર જુદી-જુદી પાર્ટીને સ્પેરપાર્ટસ વેંચી પૈસા ચાંઉ કરી ગયો: જૂનાગઢનાં સેલ્સ એક્ઝિકયુટીવ સામે ફરિયાદ રાજકોટ શહેરમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી…
View More રાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇજૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યું
જૂનાગઢમાં આવેલા ઇવનગરમાં રહેતા આધેડ મેદરડા બાયપાસ પર લઘુશંકા કરવા જતા હતા. ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા હિટ એન્ડ રનની ઘટનામાં ધવાયેલા આધેડનું…
View More જૂનાગઢમાં લઘુશંકા કરવા જતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યુંહાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ નામના 39 વર્ષના સગર યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા…
View More હાપા યોગેશ્ર્વર ધામ સોસાયટીમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતકાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષક
જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ગઈકાલે એસ.પી. કચેરી ખાતે જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…
View More કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લા પોલીસ અધિક્ષકવર્ષો જૂનું ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદના વંટોળમાં!
શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં અગ્રણી ગણાતા અને પ્રતિષ્ઠા તથા નામના મેળવેલા જામનગર સ્થિત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા 43 વર્ષથી કાર્યરત આ…
View More વર્ષો જૂનું ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ વિવાદના વંટોળમાં!કચ્છના રાપરમાં પ્રેમીયુગલે વીજપોલ પર સજોડે ગળાફાંસો ખાધો
બંન્નેના મોત, પોસ્ટમોર્ટમ કરાવાયું રાપર તાલુકાના પલાંસવા ગામની સીમમાં એક પ્રેમી યુગલે આપઘાત કરી લીધો છે. ગાગોદર કેનાલની બાજુમાં નોંઘાભાઈ માળીના ખેતરમાંથી બન્નેના મૃતદેહ મળી…
View More કચ્છના રાપરમાં પ્રેમીયુગલે વીજપોલ પર સજોડે ગળાફાંસો ખાધોસલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું
સલાયામાં ઘણા સમયથી જૂની બંધ રેલ્વે લાઇનનું કામ પૂર જોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર 6 અને 7 ને પાણી પૂરું પાડતી…
View More સલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું