15મી ઓગસ્ટ પહેલાં તમામ વીજપોલ, લાઇનની ફરિયાદોના નિકાલ માટે સોમવારથી ખાસ કાર્યક્રમ રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલોમાં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં…
View More મનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશેરાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયા
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ…
View More રાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયાઆવકવેરા વિભાગ વેચાણ સ્વીકારે તો ખરીદી પર શંકા ન કરી શકે : ITAT
આવકવેરા અપીલીય અદાલત (આઈટીએટ)ની અમદાવાદ બેન્ચે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે આવકવેરા વિભાગ એક વખત વેચાણને સ્વીકારીને આવકવેરાની ગણતરી કરે તો પછી તે ખરીદીને…
View More આવકવેરા વિભાગ વેચાણ સ્વીકારે તો ખરીદી પર શંકા ન કરી શકે : ITATપાવર ઓફ એટર્ની મૃત્યુ પછી આપોઆપ રદ ગણાય : હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે લંડનમાં રહેતા એક એનઆરઆઈને તેની વડોદરાની જમીન પાછી અપાવી છે. કોર્ટે તેના પાવર ઓફ અટોર્ની ધારક દ્વારા તેના પુત્ર અને પુત્રવધૂના નામે કરવામાં…
View More પાવર ઓફ એટર્ની મૃત્યુ પછી આપોઆપ રદ ગણાય : હાઈકોર્ટલોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયત
ડોર ટુ ડોર પ્લાસ્ટટિક આપી તેમજ એઠવાડ સહિતનો કચરો નાખી તેનો નિકાલ કરવા માટે સ્લમ વિસ્તારના રહેવાસીઓને ટેવ પડાશે રાજકોટમાં એવા તો અનેક સ્લમ વિસ્તાર…
View More લોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયતમેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળા
રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા…
View More મેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળાચીની ખેલાડીને હરાવીને પીવી સિંધુની જાપાન ઓપનની ફાઇનલમાં એન્ટ્રી
ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચીની ખેલાડી ચેન યુફેઈ સામે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.…
View More ચીની ખેલાડીને હરાવીને પીવી સિંધુની જાપાન ઓપનની ફાઇનલમાં એન્ટ્રીચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટ
ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો પગપેસારો વધી રહ્યો હોવાથી સરકારે એલર્ટ રહેવા તમામ જિલ્લા- મહાનગરોમાં સુચના આપી હોય રાજકોટ મહાનગરપાલિકા પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે…
View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા-તબીબી જગત એલર્ટભૂખ હડતાલ પર ઉતરેલા અભિજિંત દીપકે પર મહિલાએ ફેંકી શાહી, જુઓ VIDEO
આજે દિલ્હીના જંતર-મંતર પર હોબાળો મચ્યો હતો. એક મહિલાએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે પર શાહી ફેંકી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે…
View More ભૂખ હડતાલ પર ઉતરેલા અભિજિંત દીપકે પર મહિલાએ ફેંકી શાહી, જુઓ VIDEOવરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી
ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે રાજકોટ જિલ્લામાં ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સીમ અને ખુલ્લા વિસ્તારોમાં ઘાસચારો સુકાઈ જવાના કારણે અને બજારમાં ઘાસચારાના…
View More વરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી