વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને તેમની સરકારી ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે. સંગઠનાત્મક ફેરફારો બાદ, સરકારમાં જવાબદારીઓની નવી ફાળવણીના સંકેતો છે. બે ડઝનથી વધુ…
View More ટીમ ‘નબીન’ પછી મોદી કેબિનેટમાં તોળાતા ફેરફારCabinet meeting
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આજે અચાનક દિલ્હીનું તેડૂ આવતા બંન્ને નેતાઓના ગુજરાતના બે દિવસના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગુજરાતના…
View More મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફવડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યા
CM, Dy.CM સહીત 6 પ્રધાનોએ કારપુલિંગનું પાલન કર્યું, બાકીનાને ‘મોહ’ છુટતો નથી! ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઈંધણની કટોકટીને લઈને વડાપ્રધાન મોદીએ ઈંધણ બચાવવા માટે અપીલ…
View More વડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યાદેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનશે: કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. દેશભરમાં ૧૦૦ નવા એરપોર્ટના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. ઉડાન ૨.૦ યોજનાને પણ મંજૂરી…
View More દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનશે: કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયરાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં આરામ ગૃહો બનાવવા કેબિનેટની બેઠકમાં નિર્ણય
રાજ્ય મંત્રીમંડળે બુધવારે રાજ્યભરની 14 સરકારી હોસ્પિટલોમાં આરામ ગૃહો બનાવીને દર્દીઓની સહાયતામાં સુધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પહેલ દર્દીઓના સંબંધીઓ…
View More રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં આરામ ગૃહો બનાવવા કેબિનેટની બેઠકમાં નિર્ણયમંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી
ડેપ્યુટી સી.એમ.હર્ષ સંઘવી, સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બરમાં, કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ બીજા માળે 2 નંબરની ચેમ્બરમાં બેસશે ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું…
View More મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણીમંત્રી મંડળના વિસ્તરણને લઈને દિવસભર બેઠકોનો દોર
ગુજરાત મંત્રી મંડળના વિસ્તરણને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બનવા લાગી છે. તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ હાજર છે ત્યારે સંગઠન મંત્રીઓ પણ ગાંધીનગર આવી પહોંચ્યા છે.…
View More મંત્રી મંડળના વિસ્તરણને લઈને દિવસભર બેઠકોનો દોરકેબિનેટ બેઠકમાં ખ્યાતિકાંડ ગુંજ્યું, PMJAY સ્કીમ માટે SOPબનાવાશે
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ કેબિનેટ બેઠકમાં મુદ્દો ગાજયો છે.PMJAY હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહી તેને લઈ તપાસ પણ કરવામાં આવશે,સાથે સાથે…
View More કેબિનેટ બેઠકમાં ખ્યાતિકાંડ ગુંજ્યું, PMJAY સ્કીમ માટે SOPબનાવાશે