હાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધ

શહેરીજનોએ સરકારની અપીલને સફળ બનાવી : બ્લેક આઉટ અગાઉની મોકડ્રીલ પણ સફળ રહી:અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન…

View More હાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધ

વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા

  વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 6 ને રૂૂા.10390 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ હાઉસીગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે…

View More વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા

દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈ

ભારત સરકારની સૂચના અનુસાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત ગઈકાલે બુધવારે ઓખાની હાઈસ્કુલ તેમજ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં…

View More દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈ

પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની…

View More પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

ધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદો

  ધોરાજીમા સને-2003 ની સાલમાં વાદીએ પોતાની માલિકીની મિલકતમાં ગોડાઉન નંબર-6 પ્રતિવાદીને ભાડે આપેલ, તે ભાડાવાળુ ગોડાઉન ચડત ભાડાની રકમ તથા મિલકત ખાલી કરવાનો દાવો…

View More ધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદો

સા.કુંડલા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 ઈસમોને કર્યા તડીપાર

સાવરકુંડલાના સ્ટેશનના શરીર સબંધી તથા અસામાજીક તત્વો તથા ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક 04 ઇસમો વિરૂૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી તડીપારની દરખાસ્ત તૈયાર કરી રાજુલા સબ ડીવીઝનલ…

View More સા.કુંડલા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 ઈસમોને કર્યા તડીપાર

18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ સફળ

13 હજારથી વધુ તાલીમ પામેલા નાગરિકો અને 10 હજાર સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયો, ગૃહરાજ્યમંત્રીએ સમીક્ષા કરી   કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાત રાજ્યના 18…

View More 18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ સફળ

મોરબીમાં દિવાલ ધરાશાયી થતા અનેક ઈજાગ્રસ્ત, મોકડ્રિલ જાહેર

મોરબીમાં આજે યુધ્ધ અંગેની મોકડ્રિલ જાહેર સ્થળોએ યોજવામાં આવી રહી છે. જેમાં આજે નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનની વાયુસેનાએ એરસ્ટ્રાઈક…

View More મોરબીમાં દિવાલ ધરાશાયી થતા અનેક ઈજાગ્રસ્ત, મોકડ્રિલ જાહેર

અમિત ખુંટને દુષ્કર્મના કેસમાં સંડોવી દેવા ષડયંત્ર રચનાર બે વકીલની ધરપકડ

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સહેલીને સારી નોકરી અને જરૂરિયાત મુજબના રૂપિયા આપવાની લાલચ આપી હતી રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ…

View More અમિત ખુંટને દુષ્કર્મના કેસમાં સંડોવી દેવા ષડયંત્ર રચનાર બે વકીલની ધરપકડ

મોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકી

મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂૂપિયા 8 લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી…

View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકી