ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે…
View More વરઘોડામાં નિવૃત PSI અને દીકરાએ ફાયરિંગ કરતા 9 વર્ષની બાળકી સહિત 3ને ઇજાઆરોગ્ય-મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે,…
View More આરોગ્ય-મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદયુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.
આપણો ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, ખાનપાન, રહેણીકરણી, પ્રાકૃતિક અને ભૌગોલિક વિષમતાઓ તથા જુદા જુદા પ્રકારે અનેક વિવિધતાઓ ધરાવે…
View More યુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચના
અનાજની સંગ્રહખોરી ઉપર નજર રાખવા તાકીદ, સંસ્થાઓ સાથે પણ બેઠક ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં…
View More આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચનારાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયાર
તમામ સ્ટાફની રજાઓ રદ કરી હેડકવાર્ટર નહીં છોડવા આદેશ: દવાનો જથ્થો અને સારવાર માટે 1500ના સ્ટાફ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ સ્ટેન્ડબાય રખાયા ઓપરેશન સિંદૂર…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયારસેન્સેક્સમાં 1000 અંકનો કડાકો, કરાચી ઇન્ડેક્સમાં 1940નો વધારો
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા ટેન્શનને લીધે ભારતીય શેરબજારમા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. જયારે ગઇકાલે પાકિસ્તાનનુ કરાચી સ્ટોક એક્ષચેંજ 7.6 ટકા તુટયા બાદ આજે તેજી…
View More સેન્સેક્સમાં 1000 અંકનો કડાકો, કરાચી ઇન્ડેક્સમાં 1940નો વધારોપટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલા
રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પટેલનગરમાં એક ઓફિસમાં સાફ સફાઈ કરી રહેલી પરિણીતા સાથે કારખાનેદારે છેડતી કરતાં તેના સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે…
View More પટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલામિત્રને વ્યાજે રૂપિયા અપાવી ફસાયેલા યુવાનને ફિનાઇલ પીવાનો વારો આવ્યો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગરમાં રહેતાં જયેશ કાનાભાઇ દાફડા (ઉ.વ.29) નામના યુવાને બાથરૂૂમ સાફ કરવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. રિક્ષા…
View More મિત્રને વ્યાજે રૂપિયા અપાવી ફસાયેલા યુવાનને ફિનાઇલ પીવાનો વારો આવ્યોગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયા
રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે…
View More ગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયાપંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા
શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા…
View More પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા