જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારપીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, પાક.નો દાવો પોકળ ઠર્યો
આજે વહેલી સવારે PM મોદી આદમપુર એર બેઝ પહોંચ્યા હતા. તેઓ સેનાના સૈનિકોને મળ્યા અને ઓપરેશન અંગે પણ ચર્ચા કરી. પીએમ મોદીની આદમપુર…
View More પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, પાક.નો દાવો પોકળ ઠર્યોCBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ…
View More CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસજામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલો
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પીઝા કિંગ નામનું પીઝા પાર્લર ચલાવતા રાકેશભાઈ છગનભાઈ કણઝારીયા કે જેણે આજથી છ માસ પહેલાં જામનગરમાં વસંત વાટીકામાં રહેતી પ્રીતિબેન વસંતભાઈ…
View More જામનગરમાં પ્રેમલગ્ન કરનાર હોટેલ સંચાલક ઉપર પત્ની-સાળાનો હુમલોનેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જામનગર જિલ્લામાં હાર્ટ એટેક ના કારણે મૃત્યુના બે કિસ્સા પોલીસ મથક સુધી પહોંચ્યા છે. જામનગર નજીક નેવી વાલસૂરામાં રહેતા એક કર્મચારીને એકાએક હૃદય રોગનો હુમલો…
View More નેવી વાલસુરામાં સરકારી કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુકાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાત
ઝેરી દવા ગટગટાવી જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક પટેલ પ્રૌઢએ પોતાના બે પુત્રો ના સગાઈ લગ્નના ખર્ચની ચિંતામાં ઝેરી…
View More કાલાવડના નિકાવામાં બે પુત્રોના લગ્નની ચિંતામાં પિતાનો આપઘાતફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોત
માતાજીના માંડવા માંથી પરત ફરી રહેલા બે મિત્રો પૈકી એકને ઇજા જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પાસે જવાહર નગરમાં રહેતા બે મિત્રો જામનગર થી રાજકોટ…
View More ફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોતનંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી
5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા…
View More નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકીગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષા
49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…
View More ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષામોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં શોક
તોતીંગ વાહન સ્કૂટર સવાર પીએસઆઈને કચડી નાસી છૂટ્યું મોરબીના એક પીએસઆઈનું હિટ એન્ડ રનની ઘટનામા મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી જન્મી છે. મોરબી જિલ્લાના…
View More મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં શોક