ખીજડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, બાળકીને ઇજા

જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે એક ટ્રેક્ટર સાથે માલવાહક બોલેરો વાહન અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને ધડાકાભેર બોલેરો ટ્રેક્ટરની ટ્રોલી સાથે…

View More ખીજડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, બાળકીને ઇજા

‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેરમાં આવેલા વીસીપરામાં યુવકને પાંચ શખ્સોએ તું અહીંથી કેમ નિકળ્યો તારે અહીંથી નહીં ચાલવાનું તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર…

View More ‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે દેશી, ઇંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ થતું વેચાણ

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે દેશી તથા ઈંગ્લિશ દારૂૂનું ખુલે આમ વેચાણ થતું હોવાનું ગ્રામ પંચાયત મોટા વડાળા ના સભ્યો દ્વારા જામનગર એસ.પી. સહિત ગાંધીનગર…

View More કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે દેશી, ઇંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ થતું વેચાણ

તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ

વન વિભાગ દ્વારા તપાસ કરવાની માગણી ભાવનગર જિલ્લાની તળાજા નગરના પાવઠીરોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં છેલા પખવાડિયા થી ભૂંડ ના ટપોટપ મોત થઈ રહ્યા…

View More તળાજામાં અઠવાડિયામાં 50 જેટલા ભૂંડના મોતથી ફફડાટ

ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના વૃદ્ધ…

View More ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત

જામનગરના આશાસ્પદ સીંધી યુવાને ગૃહ કંકાસથી કંટાળી કરેલો આપઘાત

  જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં…

View More જામનગરના આશાસ્પદ સીંધી યુવાને ગૃહ કંકાસથી કંટાળી કરેલો આપઘાત

આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો

જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં ગઈકાલે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ…

View More આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો

લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડ

જામનગર ના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા…

View More લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડ

મીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વોર્ડ નં. 4 માં ડીપી રોડ કપાતમાં આવતી મિલકતોને અપાયેલ મુદત પૂર્ણ થતાં અસરગ્રસ્તોમાં નારાજગી જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી…

View More મીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકી

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી અને બેકરી ચલાવતી એક વેપારી મહિલા, કે જે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ છે, અને દૈનિક વ્યાજની ગણતરીએ…

View More વૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકી