ઇન્ડિગોની ફલાઇટને લેન્ડિંગની મંજૂરી નહીં મળતા વડોદરા ડાયવર્ટ કરાઇ, કારણ અંગે અલગ અલગ કથન એરપોર્ટના અધિકારીઓએ મોઢા સિવી લીધા, મુસાફરો હેરાન પરેશાન રાજકોટ એરપોર્ટ…
View More એરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ
બાકીના પ્લેઇંગ ઇલેવન તથા ઇમ્પેકટ પ્લેયરને પણ 12 લાખનો દંડ 2025ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે છઈઇ સામે 118 રનની…
View More ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડપોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમ સામે NSUIનો વિરોધ
ભારત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મેળવી અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ ગુજરાતની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાભ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ…
View More પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમ સામે NSUIનો વિરોધરાજકોટમાં 6 પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર
પોલીસ વિભાગમાં બદલી-બઢતીનો દોર યથાવત હોય તેમ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા છ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More રાજકોટમાં 6 પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનરહિરાસર એરપોર્ટ પર અસામાજિક તત્વોનો ત્રાસ, ટેક્ષી ડ્રાઇવરો ત્રાહીમામ
છાશવારે માથાકૂટ અને મારામારી, પેસેન્જર સાથે ગેરવર્તન, ડ્રાઇવરો પાસેથી રોકડ પડાવી લેતા હોવાની ફરિયાદ એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની મીઠી નજર હેઠળ થતું હોવાના આક્ષેપ, કેબ…
View More હિરાસર એરપોર્ટ પર અસામાજિક તત્વોનો ત્રાસ, ટેક્ષી ડ્રાઇવરો ત્રાહીમામભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો
સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની…
View More ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધોહપ્તા પદ્ધતિ ફલોપ, 2117 કરદાતા તૈયાર થયા
મિલકત વેરા વળતર યોજના સફળ, 2.85 લાખ કરદાતાઓએ 194.42 કરોડ વેરો ભર્યો મહાનગરપાલિકાએ બાકીદારોને રિઝવવા માટે ચડત વેરામાં વ્યાજ માફની બદલે હપ્તા સિસ્ટમ અને તે…
View More હપ્તા પદ્ધતિ ફલોપ, 2117 કરદાતા તૈયાર થયાસાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધા
પાટણના સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા પહેરાવીને સળગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, સાધુની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે…
View More સાંતલપુરમાં સાધુને મહિલાના કપડા, પગમાં પાયલ પહેરાવી સળગાવી દીધાસમિતિની નિષ્ક્રિયતાથી ફી સ્લેબના ફેરફારનો નિર્ણય અધ્ધરતાલ
રાજ્યની ખાનગી સ્કૂલોની ફીના સ્લેબમાં ફેરફાર અંગે શિક્ષણ વિભાગે 30 જૂન, 2023ના રોજ સમિતિની રચના કરી હતી. આ સમિતિની રચનાને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા…
View More સમિતિની નિષ્ક્રિયતાથી ફી સ્લેબના ફેરફારનો નિર્ણય અધ્ધરતાલભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા
ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર…
View More ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા