ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં…
View More સોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશવિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં…
View More વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળીભાવનગર નજીક માઢિયા ગામે આધેડ પાણીમાં તણાયા
ભાવનગરના માઢીયા ગામે પાણીમાં તણાતા મોત આઘેડ નું મોત નીપજયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ભાલ પંથકમાં માઢીયા ગામે ખીમજીભાઈ સામતભાઈ સોલંકી નામના આધેડ…
View More ભાવનગર નજીક માઢિયા ગામે આધેડ પાણીમાં તણાયારાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી…
View More રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયોસૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું: વેરાવળ પંથકમાં 4 ઇંચ
અલિયાબાડા-3, કોડીનાર-ગીરગઢડા-2॥, ઉના-2 સહિત સૌરાષ્ટ્રના 26 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ, સર્વત્ર વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કયા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્રમાં…
View More સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું: વેરાવળ પંથકમાં 4 ઇંચકોટડા સાંગાણીના લોઠડામાં બુધવારી બજારમાંથી મોબાઇલ ચોરાઇ જતા સગીરે ઝેરી દવા પી લીધી
કુતિયાણાના ચૌટા ગામે યુવકનો એસિડ પી આપઘાતનો પ્રયાસ કોટડા સાંગાણીનાં પીપલાણા ગામે કારખાનામા કામ કરતો સગીર લોઠડા બુધવારી બજારમા ખરીદી કરવા ગયો હતો. ત્યારે…
View More કોટડા સાંગાણીના લોઠડામાં બુધવારી બજારમાંથી મોબાઇલ ચોરાઇ જતા સગીરે ઝેરી દવા પી લીધીમાદક પદાર્થની હેરાફેરીમાં પકડાયેલ ગોંડલનો શખ્સ પાસામાં ધકેલાયો
જિલ્લામાં નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અગાઉ માદક પદાર્થોની હેરાફેરી માં સંડોવાયેલા ગોંડલના શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો હતો. નાર્કોટીકસ…
View More માદક પદાર્થની હેરાફેરીમાં પકડાયેલ ગોંડલનો શખ્સ પાસામાં ધકેલાયોગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરી
વિદેશથી યુરિયા પ્રોડકટ મશીનો મંગાવી આપવાનું કહી રૂપિયા લઇ મશીનો ન મંગાવી આપ્યા ગાંધીધામ: ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના શખ્સે કુલ 2.93 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતા…
View More ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરીમનુષ્યને મારીને દાગીના લાવવામાં આવે તો ધનપ્રાપ્તિ થાય:અં ધશ્રધ્ધામાં PIના નિર્દોષ માતા-પિતાની નિર્દય હત્યા
એસએમસી પીઆઇના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો: પાડોશમાં જ રહેતો શખ્સ તાંત્રિક વિધિ જાણતો હતો: ચારની ધરપકડ:પાડોશી ભુવાને દેવું થઇ ગયું હતું, ઘણા લોકોને ચેક…
View More મનુષ્યને મારીને દાગીના લાવવામાં આવે તો ધનપ્રાપ્તિ થાય:અં ધશ્રધ્ધામાં PIના નિર્દોષ માતા-પિતાની નિર્દય હત્યાલાઠીદડમાં પુરમાં તણાયેલા પાંચના મૃતદેહ મળ્યા, બેની શોધખોળ
એક જ પરિવારના ત્રણના મૃત્યુથી પરિવારમાં ગમગીની, સામૂહિક અંતિમફિવધિ બોટાદ પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે બોટાદ જીલ્લાના લાઠીદડ ગામે ઇકો કાર…
View More લાઠીદડમાં પુરમાં તણાયેલા પાંચના મૃતદેહ મળ્યા, બેની શોધખોળ