જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને આજથી બે માસ પહેલાં પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યા કરી લેવા અંગેના…
View More સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યોજામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા…
View More જામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયાજોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણ નું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક…
View More જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયુંબે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજા
જામનગરના ચિલ્ડ્રન હોમ ગલ્સ (વિકાસ ગ્રહ ) માંથી અડધી રાત્રે ચૂપચાપ નીકળી ગયેલી બે સગીરાઓ સાથે ગેસ્ટ હાઉસ માં દુષ્કર્મ આચારવા ના કેસમાં બે આરોપીઓને…
View More બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજામનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉ
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ, ચાર અધિકારીને બઢતીનો ઠરાવ મંજૂર, સમાણા બ્રિજ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી…
View More મનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉઅસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયો
સામાન્ય લોકોમાં સંધિવાથ તરીકે પ્રચલિત અને તબીબી ભાષામાં નરૂૂમેટોઇડ આર્થાઇટિસથ તરીકે ઓળખાતી સાંધાના સોજા અને દુખાવાની તકલીફ ઘણા લોકોને આખી જીંદગી પરેશાન કરતી હોય છે.…
View More અસહ્ય પીડાકારક રોગ ‘સંધિવા’ના લક્ષણો, કારણો અને ઉપાયોલીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
દારૂનો જથ્થો આપનાર અને ખરીદનારના નામ ખુલ્યા લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂૂની 48 નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે…
View More લીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાજૂનાગઢ ઘાંચીપટ વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ ઝડપાયા
જૂનાગઢ ઘાંચીપટ પાછળ, શ્રીજી પાર્ક સોસા., શ્રીજી રેસીડેન્સી એપા. સામે આરોપીના કબ્જાના મકાનેથી જુગાર રમતા કુલ- 8 મહિલા અને પુરુષ ઇસમોને જુગારના સાહિત્ય તથા રોકડા…
View More જૂનાગઢ ઘાંચીપટ વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ ઝડપાયામોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણય
મોરબીમાં લાંબી ઉધારીનો ધંધો ટાળવા માટે પેકેજીંગ ઉદ્યોગોએ ઓપરેશન સિલક શરૂૂ કર્યું છે. જેમાં લાંબી ઉધારી વાળા ગ્રાહકોનું બ્લેક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં…
View More મોરબીમાં લાંબી ઉધારી રાખતા વેપારીઓને માલ નહીં આપવા એસોસિએશનનો નિર્ણયથાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવી
સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે…
View More થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવી