વારંવાર મુલતવી રહેલા એક્સિઓમ-4 મિશન આખરે રવાના: રાકેશ શર્મા પછી અવકાશમાં જનારો શુક્લા પહેલો ભારતીય અવકાશયાત્રી: મોદીએ શુભેચ્છાઓ પાઠવી ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ…
View More શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષમાં ઉડાન: 41 વર્ષે રચાયો ઇતિહાસ‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત…’સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 મુસાફરોને લઈને એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થઈ ગયું છે. આ મિશન આજે…
View More ‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત…’સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશઅમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોત
જસદણમાં રહેતાં અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વૃધ્ધ અમરેલીમાં લાઠી રોડ પર ટ્રક પર નાડા બાંધતાં હતાં ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે…
View More અમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોતમોરબીમાં જૂથ અથડામણમાં 7ને ઈજા, માતાજીના મઢમાં તોડફોડ
હનુમાનજીના મંદિરે ઝાડને પાણી પીવડાવતા યુવકને નશેડીએ ‘હાલ કુસ્તી કરવી છે’ તેવું કહેતા થયેલી બોલાચાલી બાદ બોલી બઘડાટી મોરબીમાં આવેલા વીસીપરામાં હનુમાનજીના મંદિરે ઝાડને પાણી…
View More મોરબીમાં જૂથ અથડામણમાં 7ને ઈજા, માતાજીના મઢમાં તોડફોડPG, હોસ્ટેલ અને હોમ સ્ટે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ
રજીસ્ટ્રેશન વગર ચાલતા આવા આવાસો સામે હાઇકોર્ટની લાલ આંખ, તંત્રને પણ સતર્ક રહેવા નિર્દેશ અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં ચાલતા પીજી (પેઇંગ ગેસ્ટ), હોસ્ટેલ અને…
View More PG, હોસ્ટેલ અને હોમ સ્ટે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપગીરમાં 12 સિંહનો પરિવાર ટહેલવા નીકળ્યો
તાજેતર માં ગીરગઢડા-ઉમેદપરા રોડ પર એકઅનોખું અદભૂત દ્રષ્ય જોવાં મળ્યું હતું રાત્રિના 11થી 11.30 વાગ્યાના સમયે બે સિંહણ અને તેમના 10 બાળકો સાથે રસ્તા પર…
View More ગીરમાં 12 સિંહનો પરિવાર ટહેલવા નીકળ્યોગોંડલના જાટ યુવકના મોત મામલે પોલીસને સીસીટીવી ફૂટેજ જાળવવા હાઇકોર્ટનો હુકમ
14 જુલાઇએ રાજકોટ પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ, મૃતકના પરિવારે સીબીઆઇ તપાસની કરેલી માંગ અંગે સુનાવણી ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત મામલે પીડિતા…
View More ગોંડલના જાટ યુવકના મોત મામલે પોલીસને સીસીટીવી ફૂટેજ જાળવવા હાઇકોર્ટનો હુકમરાજકોટમાં મૈત્રી કરાર કરી સાથે રહેલા પૂર્વ પતિનું મહિલા પર દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની ધમકી
રાજકોટમાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી મહિલા પર તેના પૂર્વ પતિએ જ અવારનવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે યુનિ. પોલીસે દુષ્કર્મ સહિતની…
View More રાજકોટમાં મૈત્રી કરાર કરી સાથે રહેલા પૂર્વ પતિનું મહિલા પર દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની ધમકીકાલાવડના ટોડામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી 1.30 લાખના વાયરની ચોરી
અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા એક લાખ ત્રીસ…
View More કાલાવડના ટોડામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી 1.30 લાખના વાયરની ચોરીરાજકોટના 62 સહિત 615 બિલ્ડરોની મિલકત ટાંચમાં લેવા નોટિસ
લાંબા સમયથી દંડ ભરવામાં અખાડા કરતા બિલ્ડરો-ડેવલોપર્સ સામે ‘ગુજરેરા’ આકરા પાણીએ દંડની રકમ જમા ન કરાવે તો મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કેન્દ્ર સરકારે બિલ્ડરો…
View More રાજકોટના 62 સહિત 615 બિલ્ડરોની મિલકત ટાંચમાં લેવા નોટિસ