રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વધતા વૈશ્વિક તણાવ અને યુએસ-નાટોના મજબૂત વાંધાઓ છતાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત ભારત-રશિયા…
View More અમેરિકા-નાટોના પ્રતિબંધો વચ્ચે પુતિન આવશે ભારતની મુલાકાતેબાળકો સાથે મુસાફરી વખતે નિયમભંગ કર્યો તો ડબલ દંડ
અકસ્માતો નિવારવા મેરિટ-ડેમેરિટ પોઈન્ટની પ્રથા પણ અમલી બનશે રોડ એન્જિનિયરિંગ ખામીઓ અથવા અન્ય કારણો ઉપરાંત, દેશભરમાં માર્ગ અકસ્માતોનું એક મુખ્ય કારણ ડ્રાઇવરોની પોતાની બેદરકારી પણ…
View More બાળકો સાથે મુસાફરી વખતે નિયમભંગ કર્યો તો ડબલ દંડહોંગકોંગમાં 167 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું: લોકો હવામાં ફંગોળાયા, 450થી વધુ ઘાયલ
400થી વધુ ફ્લાઇટ્સ રદ, મેટ્રો-રેલવે-એરપોર્ટ બંધ કરાયા ચીનના હોંગકોંગમાં પવિફાથ નામના ભયાનક વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.…
View More હોંગકોંગમાં 167 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું: લોકો હવામાં ફંગોળાયા, 450થી વધુ ઘાયલજો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ
રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…
View More જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટઆફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન
રાજસ્થાન, બિહાર, આસામમાં વિનાશક પૂર, ખેતરોમાં પાણી ભરાતાં વાવણીકાર્ય ખોરંભાયું, હજુ ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં ચોમાસાએ ભારે તબાહી મચી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં 100…
View More આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન“ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયો
અભિનેતા રણવીર સિંહે પોતાના જન્મદિન પર ચાહકોને જોરદાર સરપ્રાઇઝ આપી છે. રણવીરની આવનાર ફિલ્મ ધુરંધર નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાંબા વાળ, સિગરેટનો…
View More “ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયોએક હોટ ડોગ ખાવાથી જીવનની 36 મિનિટ ઘટે
કોલા પીવાથી 12 મિનિટ અને સેન્ડવીચ 13 મિનિટ ઘટાડે છે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના એક નવા સ્ટડીમાં સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ વિશે ચોંકાવનારાં તથ્યો જાહેર કરવામાં આવ્યાં…
View More એક હોટ ડોગ ખાવાથી જીવનની 36 મિનિટ ઘટેયુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવાશે ક્રિકેટ ટીમ ખરીદી
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ફેમસ રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આરજે મહવાશ વચ્ચેની નિકટતા છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. બંને ચેમ્પિયન્સ ટ્રોફી, ડિનર…
View More યુઝવેન્દ્ર ચહલની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવાશે ક્રિકેટ ટીમ ખરીદીICCનો BCCIને ઝટકો, WTCની ફાઇનલ ભારતમાં નહીં રમાડવામાં આવે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જાહેરાત કરી છે કે આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે,…
View More ICCનો BCCIને ઝટકો, WTCની ફાઇનલ ભારતમાં નહીં રમાડવામાં આવેઇંગ્લેન્ડ સામે ‘કરો યા મરો’ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, અર્શદીપ- નીતિશ બહાર
આકાશ દીપ- ઋષભ પંતના રમવા બાબતે હજુ અવઢવ, બુધવારે રમાશે ત્રીજી ટેસ્ટ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. ચોથી…
View More ઇંગ્લેન્ડ સામે ‘કરો યા મરો’ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, અર્શદીપ- નીતિશ બહાર